Home> Entertainment
Advertisement
Prev
Next

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

ઓડિશનથી લઈને ફિલ્મોમાં કામ મળવા સુધીની કામગીરી કેવી રીતે થતી હોય છે તે જાણવા દર્શકો આતુર રહેતા હોય છે. તમને જણાવીશું કે 50-60ના દશકમાં ફિલ્મોમાં કામ મેળવવું કેટલું મુશ્કેલ હતું અને કેવા પ્રકારના ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલિવુડની ફિલ્મોમાં કલાકારોની કામ કરવાની પદ્ધતિ, ઓડિશન, શુટિંગ અને પ્રમોશન સહિતની તમામ વસ્તુઓમાં પહેલા કરતા ઘણો બદલાવ થઈ ગયો છે. સિનેરસિકો ફિલ્મ જગત સાથે જોડાયેલી તમામ વાતો જાણવામાં રસ દાખવતા હોય છે. ઓડિશનથી લઈને ફિલ્મોમાં કામ મળવા સુધીની કામગીરી કેવી રીતે થતી હોય છે તે જાણવા દર્શકો આતુર રહેતા હોય છે. તમને જણાવીશું કે 50-60ના દશકમાં ફિલ્મોમાં કામ મેળવવું કેટલું મુશ્કેલ હતું અને કેવા પ્રકારના ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું.

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

fallbacks

50-60ના દાયકામાં આ રીતે લેવાતા ઓડિશન:
આજના સમયમાં કલાકારોની સિલેકશન ટીમ માટે એક કાસ્ટિંગ ટીમ હોય છે, અને સિલેકશન માટે જુદા જુદા રાઉન્ડ ઓડિશન લેવામાં આવે છે. અગાઉના સમયમાં મતલબ કે 50-60ના દાયકામાં પ્રોડ્યુસર અને ડિરેકટરો જ કલાકારોના ઓડિશન લેતા હતા. અભિનેત્રીઓએ ખાસ ડિરેકટરો આગળ ઓડિશન આપવા પડતા હતા.  વર્ષ 1951ના ઓડિશનની જેમ્સ બુર્કેએ તસ્વીર ક્લિક કરી હતી જે તે સમયની નામાંકિત મેગેઝીનમાં પબ્લિશ થઈ હતી. આ તસ્વીરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણિતા દિગદર્શક 'અબ્દુલ રાશીદ કરદાર' યુવતીઓના સ્ક્રીન ટેસ્ટ લઈ રહ્યા હતા. જોકે, આજે પણ સ્થિતિમાં વધારે બદલાવ નથી આવ્યો. આજે પણ ફિલ્મ મેળવવા માટે અભિનેત્રીએ અલગ અલગ લેવલ પર ડિરેક્ટર, પ્રોડ્યુસર અને મોટા એક્ટર્સ સામે કપડાં ઉતારવા જ પડે છે. અને ચમકદાર ફિલ્મી દુનિયાનું આ ડાર્ક પાસુ પણ છે.

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

fallbacks

દિગ્દર્શકો સામે સાડી બદલતી હતી મોડલ્સ:
આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે તે સમયે યુવતીઓ ઘરેથી તૈયાર થઈને ઓડિશન માટે આવતી નહોંતી. તસ્વીરોમાં જોઈ શકાય છે કે યુવતીઓ દિગ્દર્શકોની સામે જ સાડી બદલી રહી છે. આ સાથે યુવતીઓના અભિનયની સાથે તેમના સંપૂર્ણ લૂકને પણ ચેક કરવામાં આવતું હતું.

Sachin Tendulkar ની લાડલીનો સેક્સી લૂક જોઈ બોલીવુડમાં ચર્ચા! કઈ ફિલ્મમાં આવી રહી છે સારા? 

ઝીણવટપૂર્વક લેવામાં આવતા હતો ઓડિશન:
ફિલ્મોમાં અભિનેત્રીઓનું સિલેકશન કરવા માટે દિગ્દર્શક જીણવટપૂર્વક અભિનયની સાથે દરેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખતા હતા. અભિનેત્રીના વાળની સાથે તેના પહેરવેશ તમામ વસ્તુઓનું બારીકાઈથી દિગ્દર્શન નિરીક્ષણ કરતો હતો.

હિંમત અને આત્મવિશ્વાસ પણ જરૂરી:
વર્ષ 1951માં જ્યારે કોઈ અભિનેત્રીને ફિલ્મમાં સાઈન કરવામાં આવે ત્યારે ડિરેકટર એ બાબતનું ખાસ ધ્યાન રાખતા કે અભિનેત્રીમાં તમામ પ્રકારની ભૂમિકા ભજવવાની હિંમત છે, અને કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા તેનામાં આત્મવિશ્વાસ છે કે નહીં... આ વાત 1951ની છે જે સમયે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને ઊંબરો ઓળંગવાની પરવાનગી નહોંતી ત્યા યુવતીઓ વેસ્ટર્ન ડ્રેસ અને શોર્ટ કપડા પહેરીને દિગદર્શક સામે ઓડિશન આપતી હતી.

સહેવાગને કોકે થપ્પડ મારી! ગાંગુલી વચ્ચે પડ્યો, સચિને કહ્યું આવું તો ચાલ્યાં કરે! જાણો પછી થપ્પડ મારનારનું શું થયું

મુશ્કેલ હતો રોલ મેળવવો:
1950-60ના દાયકામાં અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ કરવું કેટલું મુશ્કેલ રહેતું હશે તે વિચારી શકાય છે.અભિનત્રીઓને ઓડિશનની સાથે દિગ્દર્શકોના અનેક સવાલોના જવાબ આપવા પડતા હતા. એક સાથે અનેક અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવતા હતા, જેમાંથી દિગ્દર્શક કોઈ એક અભિનેત્રીની ફિલ્મના પાત્ર માટે પસંદગી કરતા હતા.

ડિરેકટર કહે તેમ આપવુ પડતું હતું ઓડિશન:
ઓડિશન આપવા પહોંચેલી અભિનેત્રીઓએ દિગ્દર્શકોના પેરામીટરમાંથી પસાર થવું પડતુ હતું. દિગ્દર્શક કહે તે પ્રમાણે અભિનેત્રીઓએ ઓડિશન આપવા પડતા હતા. દેશી અને વેસ્ટર્ન બંને લુક્સમાં અભિનેત્રીઓને ઓડિશન આપવું પડતુ હતું. તે સમયે દિગ્દર્શક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખતા હતા.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More