Home> Entertainment
Advertisement
Prev
Next

Pathaan Movie Review: કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ

Pathaan Movie Release: ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે.

Pathaan Movie Review: કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ

Pathaan Movie Review: આજે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ રિલીઝ થઇ ચૂકી છે. કિંગ ખાન ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કિંગ ખાનના ચાહકો તેને ફિલ્મી પડદે જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતોએ ચાહકોના દિલોમાં પહેલાથી જ જગ્યા બનાવી લીધી હતી.

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

 

 

ઉલ્લેખનીય છેેકે, ભારે વિવાદ અને વિરોધ બાદ આજે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આખરે ગુજરાત સહિત દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ જોઈને દર્શકો ખુબ ખુશ થઈ રહ્યાં છે. ફિલ્મના પ્રાથમિક રિવ્યૂ પણ ખુબ સારા આવી રહ્યાં છે. લોકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. 2023ની સૌથી મોટી ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મને જોવા માટે ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિનેમાઘરોની બહાર ઘણી ભીડ જોવા મળી રહી છે. કિંગ ખાનના ચાહકોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

 

 

ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

 

યશ રાજ ફિલ્મ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે- ‘પાર્ટી અને પઠાણનો સમય આવી ગયો છે.’ ફિલ્મની રિલીઝને લઇને ચાહકો સાથે પઠાણની આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં શાહરૂખ ખાનને એક આર્મી મેન તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી હાઈટેક કેમેરા યુઝ કરવામાં આવ્યાં છે. સાથે જ ફિલ્મના ફાઈટ સિન્સ પુરી રીતે હોલીવુડ સ્ટાઈલથી શુટ કરવામાં આવ્યાં છે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More