Home> Entertainment
Advertisement
Prev
Next

Extra Marital Affair: પતિ હોવા છતાં બીજા મર્દો સાથે લફરાં કરવા લાગી હતી આ અભિનેત્રીઓ

ઘણી વખત જોવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પતિને બદલે કોઈ અન્ય તરફ એટલી આકર્ષિત થઈ જાય છે કે તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવા લાગે છે. આજે અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના પર લગ્નેતર સંબંધનો આરોપ લાગ્યો હતો.

Extra Marital Affair: પતિ હોવા છતાં બીજા મર્દો સાથે લફરાં કરવા લાગી હતી આ અભિનેત્રીઓ

Extra Marital Affair : હિરોઈનોની અંગત જિંદગી ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત સ્ટાર્સ સાથેના એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સની પણ ખૂબ ચર્ચા થાય છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પતિને બદલે કોઈ અન્ય તરફ એટલી આકર્ષિત થઈ જાય છે કે તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવા લાગે છે. આજે અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના પર લગ્નેતર સંબંધનો આરોપ લાગ્યો હતો.

સંજીદા શેખ
અભિનેતા આમિર અલી અને સંજીદા શેખ એક સમયે લોકપ્રિય ટીવી કપલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજીદા શેખ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ આરોપ છે. તેમના છૂટાછેડાનું કારણ અભિનેતા હર્ષવર્ધન રાણે હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'તૈશ'ના શૂટિંગ દરમિયાન સંજીદા અને હર્ષવર્ધનની નિકટતા ઘણી વધી ગઈ હતી.

આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો

દીપિકા કક્કડ
દીપિકા કક્કડ પર પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા પછી લગ્નેત્તર સંબંધનો આરોપ પણ લાગ્યો હતો. દીપિકા વર્ષ 2011માં શોએબ ઈબ્રાહિમને મળી હતી અને બીજા વર્ષે તેણે રૌનકથી છૂટાછેડા લઈ લીધા હતા. આજે દીપિકા અને શોએબ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને તેમના પહેલાં બાળકના આગમનની તૈયારી કરી રહ્યા છે.

કામ્યા પંજાબી
જાણીતી ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી પર તેના પતિ પર છેતરપિંડીંનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પૂર્વ પતિ બંટી નેગીએ કામ્યા પર સંજય દત્તના પિતરાઈ ભાઈ નિમાઈ બાલી સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કામ્યા હંમેશા આ આરોપોને નકારી રહી છે. 

નિશા રાવલ
અન્ય એક પ્રખ્યાત ટીવી કપલ જે હવે સાથે નથી. નિશા રાવલ વિશે કરણ મહેરાએ ખુલાસો કર્યો છે કે નિશાનું અફેર તેના કૌટુબિંક ભાઈ રિતેશ સેટિયા સાથે ચાલી રહ્યું હતું.

મલાઈકા અરોરા
આ યાદીમાં મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડાનું કારણ તેની અર્જુન કપૂર સાથેની વધતી નિકટતા હતી. અરબાઝથી છૂટાછેડા બાદ અર્જુન અને મલાઈકા એકબીજા સાથે છે.

આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More