Home> Entertainment
Advertisement
Prev
Next

'મસ્તરામ'માં આ સુંદરીએ આપ્યાં સાવ ઉઘાડા સીન! શૂટિંગ વખતે શું હાલ થયાં હશે ખાલી ફોટા જોઈને એ વિચારો!

'મસ્તરામ'માં આ સુંદરીએ આપ્યાં સાવ ઉઘાડા સીન! શૂટિંગ વખતે શું હાલ થયાં હશે ખાલી ફોટા જોઈને એ વિચારો!

નવી દિલ્લીઃ ટીવી, થિયેટર, મલ્ટીપ્લેક્સ બાદ હવે મોબાઈલ યુગમાં લોકો વેબ સિરીઝ જોતા થયાં છે. મનોરંજન માટેનું વર્ઝન બદલાઈ ગયું છે. લોકો હવે એકલતા દૂર કરવા, ટાઈમ પાસ કરવા અને મનોરંજન મેળવવા માટે મોબાઈલમાં વેબ સિરીઝ જોવાનું પસંદ કરતા થયા છે. એમાંય બોલ્ડ કોન્ટેન્ટ વાળી વેબસિરીઝમાં મોટાભાગના લોકોને વધારે રસ પડતો હોય છે. એ વાત અલગ છેકે, લોકો જાહેરમાં નહીં પણ એકાંતમાં સંતાઈ સંતાઈને આવું કોન્ટેન્ટ જોતા હોય છે. ત્યારે આવી વેબસિરિઝની વાત કરીએ તો ગંદી બાત અને મસ્તરામની વેબસિરીઝે હાલ સોશિયલ મીડિયા અને વેબસિરીઝની દુનિયામાં હંગામો મચાવી દીધો છે. એમાં એવા એવા બોલ્ડ દ્રશ્યો દર્શાવવામાં આવ્યાં છેકે, જોનારા લોકો પણ અવાક રહી જાય. જેમાં હીરોઈનો  કેમેરાની સામે કપડા ઉતારીને કોઈપણ ખચકાટ વગર ઈન્ટીમેટ સીન આપી રહી છે.

fallbacks

અભિનેત્રી કમાલિકા ચંદાએ વેબ સિરીઝ 'મસ્તરામ'માં ખૂબ જ બોલ્ડ આપ્યા હતા, જેથી લોકો પાણી-પાણી થઈ ગયા. આ સિરીઝથી તે ચર્ચામાં આવી હતી. રિયલ લાઈફમાં પણ કમાલિકા ચંદા ખૂબ જ બોલ્ડ છે અને પોતાની હોટ તસવીરોથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવે છે. આવો જુઓ કમાલિકાના બોલ્ડ ફોટોઝ...
 

fallbacks

કમાલિકા ચંદાએ વેબ સિરીઝ 'મસ્તરામ'માં મંત્રીના અંગત સચિવની ભૂમિકા ભજવી હતી. તેણે સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી અને એકથી વધુ બોલ્ડ સીન આપ્યા. રિયલ લાઈફમાં પણ કમાલિકા ચંદા ખૂબ જ બોલ્ડ છે અને તેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે તેની હોટ તસવીરોથી ભરેલું છે. કમાલિકા ચંદા એક ફોટોશૂટ માટે ન્યૂડ થઈ છે, જેના કારણે તેણે ઘણી ચર્ચામા છે. તે ક્યારેક બિકીનીમાં તો ક્યારેક મોનોકિનીમાં પોતાના હોટ ફોટો શેર કરીને ફેન્સના હોશ ઉડાવે છે. તેની તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી છે. ભરાવદાર શરીર, સુડોળ અંગો અને યુવાનીનો ઉભાર આ બધુ જ આ અભિનેત્રીની દરેક ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. મોટાભાગે આ અભિનેત્રી તમને બિકીની અને બ્રા-પેન્ટીમાં જ જોવા મળશે. તેણે વિવિધ વેબસિરીઝમાં એવા એવા હોટ દ્રશ્યો આપ્યાં છેકે, હવે તો દર્શકો પણ તેના વીડિયો મોબાઈલમાં સેવ કરીને રાખે છે અને ફરી ફરી જોવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More