Home> Entertainment
Advertisement
Prev
Next

Bollywood Topless Photo Shoot: કડકડતી ઠંડીમાં આ હીરોઈને ઉઘાડા ફોટા પડાવીને શેર કર્યા! સોશિયલ મીડિયામાં વધી ગઈ ગરમી!

Bollywood Topless Photo Shoot: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક એશા ગુપ્તા (Esha Gupta) એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો છે.

Bollywood Topless Photo Shoot: કડકડતી ઠંડીમાં આ હીરોઈને ઉઘાડા ફોટા પડાવીને શેર કર્યા! સોશિયલ મીડિયામાં વધી ગઈ ગરમી!

નવી દિલ્લીઃ બોલીવુડમાં એન્ટ્રી લેવી અને એના પછી ત્યાં ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવું બન્ને બાબતો ખુબ જ અઘરી છે. એમાંય અભિનેત્રીઓ માટે તો આ રૂપેરી પડદાની દુનિયાની પાછળનું સત્ય કંઈક અલગ જ હોય છે. તેથી જ વારંવાર કોઈકને કોઈક અભિનેત્રીઓ ટોપલેસ, ન્યૂડ અને સેમી ન્યૂડ ફોટા શેર કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરતી હોય છે. કારણકે, અહીં કહેવાય છેકે, જો દિખતા હૈ વો હી બિકતા હૈ...ત્યારે એશા ગુપ્તાએ પણ આ રસ્તો અપનાવીને પોતાના ટોપલેસ ફોટા શેર કર્યા છે. જેને કારણે હાલ કડકડતી ઠંડીમાં પણ સોશિયલ મીડિયા પર ગરમી વધી ગઈ છે.

fallbacks
એશા ગુપ્તાના ટોપલેસ ફોટાએ ખળભળાટ મચાવ્યો હતો-
બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા આ દિવસોમાં પોતાની ટોપલેસ તસવીરથી ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર પોતાની એક બોલ્ડ અને અદભૂત તસવીર શેર કરી છે. એક્ટ્રેસનો ફોટો જોઈને બધાના શ્વાસ થંભી ગયા. જન્નત 2ની અભિનેત્રીએ તેની સિઝલિંગ ટોપલેસ તસવીરોથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આવો એક નજર કરીએ આ તસવીરો પર...
બેડ પર ટોપલેસ પડેલી જોવા મળી હતી-
આ ફોટોમાં એશા ગુપ્તા બેડ પર પડેલી જોવા મળી રહી છે અને તેણે આ ફોટોમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.

fallbacks
એક ફોટોમાં એશા ગુપ્તા બાલ્કનીમાં ટોપલેસ થઈને ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. જ્યારે બીજી એક તરસીવરમાં તેણે ટોપલેસ થઈને તેનું પરફેક્ટ ફિગર બતાવ્યું છે. ફોટો જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ફોટામાં એશા ગુપ્તાનો આકર્ષક અવતાર જોયા બાદ દરેક લોકો તેના દિવાના બની ગયા છે. એશા ગુપ્તાના આ ફોટાએ ઈન્ટરનેટનો પારો વધારી દીધો છે. અભિનેત્રીની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More