Home> Entertainment
Advertisement
Prev
Next

Animal ના ફેમસ Jamal Jamalo Kudu ગીતનો મતલબ મળી ગયો, 99 ટકા લોકો નથી જાણતા

Animal Song : એનિમલને લઈને થઈ રહેલી ચર્ચામાં લોકોને આ ગીત પણ બહુ જ ગમી રહ્યું છે. Jamal Jamalo Kudu ગીત બહુ જ પોપ્યુલર બન્યું છે. આ મનોરંજક વીડિયોના ગીતે સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું 

Animal ના ફેમસ Jamal Jamalo Kudu ગીતનો મતલબ મળી ગયો, 99 ટકા લોકો નથી જાણતા

Jamal Jamalo Kudu song meaning : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર એક્શન ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીરની સાથે બોબી દેઓલની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. બોબી ફિલ્મમાં હટકે પાત્ર સાથે નજર આવી રહ્યા છે. આ તેમનું જોરદાર કમબેક માનવામાં આવી રહ્યું છે.

ફિલ્મમાં અબરાર એટલે કે બોબી દેઓલની એક ગીતની સાથે એન્ટ્રી બતાવવામાં આવે છે. જેને કારણે લોકો હાલ સોશિયલ મીડિયા પર આ ગીતને શોધી રહ્યા છે કે, આખરે આ ગીત કોનું છે. તેમાં હિન્દી ભાષા નથી, કોઈ વિદેશી ભાષા છે. ત્યારે મેકર્સે આ ગીતનું ઓડિયો સોન્ગ રિલીઝ કરી દીધું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

એનિમલને લઈને થઈ રહેલી ચર્ચામાં લોકોને આ ગીત પણ બહુ જ ગમી રહ્યું છે. Jamal Jamalo Kudu ગીત બહુ જ પોપ્યુલર બન્યું છે. આ મનોરંજક વીડિયોના ગીતે સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 

કોનો અવાજ છે 
સંગીતકાર હર્ષવર્ધન રામેશ્વરે આધુનિક ટ્રેક માટે પારંપરિક ઈરાની બદરી સંગીત શૈલીની કલ્પના કરી હતી. તેને બાળકોની મંડળીએ અવાજ આપ્યો છે. જેમાં સૌનિક, હર્ષિતા, કીર્તન અને વાગ્દેવી છે. મેઘના નાયડુ, સબિહા, ઐશ્વર્યા દસારી અને અભિખ્યા ફેમિલ વોકલિસ્ટમાં છે. 

શું છે તેનો હિન્દી અર્થ 
ઈન્ટરનેટ પર આ ગીતનો અર્થ પણ ઉપલબ્ધ છે. ઈ ગાત ઈરાનના ખતરેહ ગ્રૂપે બનાવ્યો હતો, જેને એનિમલમાં રિક્રિએટ કરાયો છે. આ એક પારંપરિક ઈરાની ગીય છે, જેનુ નામ જમાલ જમાલું છે. આ ગીતનું અનુવાદ કરવામાં આવે તો તેનો ર્થ એમ થાય છે. ઓહ મેરી પ્યારી, મેરે દિલ સે મત ખેલો, તુમ જા રહે હો ઔર મેં પાગલ હો રહા હું. 

પહેલી બે લાઈનનો મતલબ છે, કાલી આંખો વેલે, મેરા દિલ મત તોડ, તૂને મુજે છોડા, ઔર મેં મજનુ કી તરહ રાહગીર, બંજારા બન ગયા. 

Zihaal E Miskin : આ ફેમસ બોલિવુડ ગીતને ગણગણતા 90 ટકા લોકો તેનો મતલબ જ નથી જાણતા, આજે જાણી લો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More