Home> Entertainment
Advertisement
Prev
Next

ALTBalajiની ખતરનાક બોલ્ડ વેબસીરિઝનું ટ્રેલર થયું રિલીઝ

પહેલી બે સીઝનની શાનદાર સફળતા બાદ ALTBalaji અને Zee5 ની બહુ જ લોકપ્રિય સીરિઝ કહેને કો હમસફર હૈ 3 (Kehne Ko Humsafar Hain 3) ની ત્રીજી સીઝન આવી ગઈ છે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર સીઝનની સાથે આ વેબસીરીઝની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આ વખતની સીઝન વધુ અને જબરદસ્ત હીટ સાબિત થવાની છે. જેને કારણે શોના મેકર્સ સીઝન 3 લાવવી પડી. આ સીઝન પરિણીત રોનિત રોય (Ronit Roy) અને મોના સિંહ (Mona Singh) ના પ્રેમ પર આધારિત છે. તે સંબંધોની વચ્ચે યોગ્ય અને ખોટાની કહાની બતાવે છે. 

ALTBalajiની ખતરનાક બોલ્ડ વેબસીરિઝનું ટ્રેલર થયું રિલીઝ

ઝી મીડિયા/બ્યૂરો :પહેલી બે સીઝનની શાનદાર સફળતા બાદ ALTBalaji અને Zee5 ની બહુ જ લોકપ્રિય સીરિઝ કહેને કો હમસફર હૈ 3 (Kehne Ko Humsafar Hain 3) ની ત્રીજી સીઝન આવી ગઈ છે. જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર સીઝનની સાથે આ વેબસીરીઝની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આ વખતની સીઝન વધુ અને જબરદસ્ત હીટ સાબિત થવાની છે. જેને કારણે શોના મેકર્સ સીઝન 3 લાવવી પડી. આ સીઝન પરિણીત રોનિત રોય (Ronit Roy) અને મોના સિંહ (Mona Singh) ના પ્રેમ પર આધારિત છે. તે સંબંધોની વચ્ચે યોગ્ય અને ખોટાની કહાની બતાવે છે. 

અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ પકડાવ્યું  

અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ ડોટકોમ અનુસાર, ટ્રેલર વિશે જણાવતા અભિનેતા રોનિત રોય કહે છે કે, મને લાગી રહ્યું હતું કે, આ શો દર્શકોને જરૂરથી પસંદ આવશે. અમે તેની સફળતાની આવી કલ્પના ક્યારેય કરી ન હતી. અમારી પહેલી બે સીઝનને પોપ્યુલર બનાવવા માટે અને ત્રીજી સીઝનને શક્ય બનાવવા માટે દર્શકોનો આભાર. 

લોકડાઉનમાં પહેલીવાર ગુજરાતના એરપોર્ટ ધમધમતા થશે, આવતીકાલે 3 શહેરોમાંથી ફ્લાઈટ ઉડાન ભરશે

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

First came love, then complexities, and finally a lot of pain. Rohit, Ananya and Poonam’s tangled relationships will raise these questions - what happens when a treasured relationship becomes just a bitter memory? Is only love enough for two people to be together? Do people just move on and find new humsafars? Watch how life comes back a full circle for them, in the final leg of #KehneKoHumsafarHain season 3. Streaming 6th June on @altbalaji & @zee5premium ektarkapoor @shobha9168 @ronitboseroy @monajsingh @gurdippunjj @poojabanerjeee @palakjain786 @sayushsanjaynayyar @aditivasudev @apurvaagnihotri02 @suchipillai @sharonprabakar @nzoomfakih @bigfmrani @muktadhond @jaya_misra @chloejferns @abhijitdas4575 @dhruvdawer @bhavnarawail @jassi.saluja22 @chavandeepak15 @balajitelefilmslimited

A post shared by Mona Singh (@monajsingh) on

ગુરુદીપ કોહલી (Gurdip Kohli) એ કહ્યું કે, આ સીઝનમાં દર્શકોને એક નવી પૂનમ અને તેના અનેક શેડ્સ જોવા મળશે. મને ખુશી છેકે, મેં એવી ભૂમિકા ભજવી છે, જેમાં મારું પાત્ર ત્રણ સીઝનમાં બહુ જ બદલાઈ ગયું છે. શોમાં એકવાર ફરીથી સંબંધો અને લાગણીઓને આટલા પરિપક્વ રીતે બતાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છએ કે, દર્શકો તેને જરૂર પસંદ કરશે. 6 જૂનથી  ALTBalaji અને Zee5 પર આ સીરીઝ સ્ટ્રીમ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More