Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયાએ TIKTOK VIDEOમાં કરી એવી હરકત, ફેન્સ ચોક્કસ થશે નારાજ!

બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે ગત 15 માર્ચના રોજ પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો. આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ સાથે જ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બર્થડે સંબંધિત એપડેટ્સ પણ શેર કર્યા છે. આલિયાએ પોતાના બર્થડે પર બે કેક કાપી અને જણાવ્યું કે તેણે પોતાનો બર્થડે કેવી રીતે ઉજવ્યો. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સ્ટોરીઝ શેર કરી છે અને એક ટિકટોક વીડિયો પણ શેર કર્યો છે. 

આલિયાએ TIKTOK VIDEOમાં કરી એવી હરકત, ફેન્સ ચોક્કસ થશે નારાજ!

નવી દિલ્હી: બોલિવૂડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે ગત 15 માર્ચના રોજ પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો. આલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ સાથે જ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બર્થડે સંબંધિત એપડેટ્સ પણ શેર કર્યા છે. આલિયાએ પોતાના બર્થડે પર બે કેક કાપી અને જણાવ્યું કે તેણે પોતાનો બર્થડે કેવી રીતે ઉજવ્યો. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક સ્ટોરીઝ શેર કરી છે અને એક ટિકટોક વીડિયો પણ શેર કર્યો છે. 

વીડિયો જોઈને આલિયાના ફેન્સ થઈ શકે છે નારાજ
આ વીડિયોમાં આલિયા ભટ્ટ તેની બહેન શાહીન ભટ્ટ, મેઘના ગોયલ, અને બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન સાથે જોઈ શકાય છે. આ સાથે જ તે તમામ સિતારાઓએ લાલાલા સોંગ પર પરફોર્મ કર્યું છે. વીડિયોમાં લાલાલા સોંગ પર પરફોર્મન્સ દરમિયાન આલિયાએ મિડલ ફિંગર દેખાડી છે. આલિયાનો આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આલિયાની આ હરકતથી તેના ફેન્સ નારાજ થઈ શકે છે. આ સાથે જ તેણે પોતાની સ્ટોરીઝમાં જણાવ્યું છે કે કેવી રીતે તે પોતાના મિત્રો, પરિવાર અને ક્યુટ મંકી સાથે પોતાનો સમય વિતાવવાનું પસંદ કરે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

for life .. 👊🤙🤞 (how I spent my birthday)

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે. તેની સાથે આલિયાની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મને અયાન મુખરજીએ ડાઈરેક્ટ કરી છે. આ સાથે જ આ ફિલ્મમાં મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ કરણ જૌહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળી શકે છે. આલિયા પિતા મહેશ ભટ્ટની સાથે પહેલીવાર ફિલ્મ સડક 2માં કામ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ઉપરાંત સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, પૂજા ભટ્ટ પણ જોવા મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More