Home> Entertainment
Advertisement
Prev
Next

Bollywood step mothers and kids: સની દેઓલ સાવકી માતા હેમા માલિની કરતાં માત્ર 8 વર્ષ નાનો, અહીં તો દીકરી માથી છે 5 વર્ષ મોટી

Bollywood step mothers and kids: બૉલીવુડમાં ઘણા અભિનેતા-અભિનેત્રીઓના લગ્નેતર સંબંધો હેડલાઇન્સમાં રહ્યા છે, જેના પરિણામે તેમાંથી ઘણી બીજી પત્ની અથવા પતિ બની ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ સેલેબ્સ અને તેમના સાવકા બાળકોની ઉંમરમાં બહુ ફરક નથી. તો ચાલો જાણીએ આવા જ કેટલાક સેલેબ્સ અને તેમના સાવકા બાળકો વીશે.

હેમા માલિની
હેમા સની દેઓલની સાવકી માતા છે. સની હેમા કરતા માત્ર 8 વર્ષ નાનો છે. હેમાએ 1980માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તે તેની બીજી પત્ની બની હતી કારણ કે ધર્મેન્દ્ર પહેલાંથી જ પ્રકાશ કૌર સાથે પરણેલા હતા અને તે ચાર બાળકોના પિતા હતા.
fallbacks

પરવીન દુસાંઝ
કબીરે પરવીન સાથે ચોથી વાર લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં લગભગ 30 વર્ષનો તફાવત છે. આ જ કારણ છે કે પરવીન કબીરની દીકરીની ઉંમરની છે. કબીર બેદીની પુત્રી પૂજા તેની સાવકી માતા કરતાં પાંચ વર્ષ મોટી છે.

fallbacks

આ પણ વાંચો:
અરમાન મલિક જ નહીં બોલિવૂડના આ અભિનેતાઓને પણ છે 2-2 પત્ની
World Cup ની સેમીફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડીયા, આયરલેન્ડને આપી માત
રાશિફળ 21 ફેબ્રુઆરી: ગ્રહોની શુભ સ્થિતિ આ જાતકોને જબરદસ્ત નાણાકીય ફાયદો કરાવશે

સોની રાજદાન
બોલિવૂડ અભિનેત્રી સોની રાઝદાન મહેશ ભટ્ટની બીજી પત્ની બની હતી. આ રીતે તે પૂજા ભટ્ટની સાવકી માતા બની. પૂજા અને સોનીની ઉંમરમાં 16 વર્ષનું અંતર છે.

fallbacks

શ્રીદેવી
શ્રીદેવી અર્જુન કપૂરની સાવકી મા છે. અર્જુન અને શ્રીદેવીની ઉંમરમાં 18 વર્ષનું અંતર છે. શ્રીદેવી અને પિતા બોની કપૂરના લગ્નથી અર્જુન એટલો નારાજ હતો કે તેણે આખી જીંદગી શ્રીદેવી સાથે વાત ન કરી પણ તેના અંતિમ સંસ્કારમાં ચોક્કસ હાજરી આપી હતી.

fallbacks

કરીના કપૂર
જ્યારે કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે તે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનની સાવકી મા બની હતી. વાસ્તવમાં કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની બની હતી. સૈફે પહેલાં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તે સારા અને ઈબ્રાહિમના પિતા પણ હતા. કરીના સારા કરતાં 13 વર્ષ મોટી છે.

fallbacks

આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More