Home> Entertainment
Advertisement
Prev
Next

Bollywood Breaking : અભિનેત્રી શબાના આઝમીની કારને થયો મોટો અકસ્માત

બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.

Bollywood Breaking : અભિનેત્રી શબાના આઝમીની કારને થયો મોટો અકસ્માત

મુંબઈ :બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.

Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો

fallbacks

ગઈકાલે રાત્રે જ શબાના આઝમીએ પોતાના પતિ જાવેદ અખ્તરના જન્મદિવસ પર એક ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ પાર્ટી આયોજિત કરી હતી. જ્યાં બોલિવુડના અનેક દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટી દરમિયાન શબાના અને સાવકા પુત્ર ફરહાન અખ્તરે જોરદાર મસ્તી થઈ હતી. આ પાર્ટીના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે, શબાના આઝમીના ઘાયલ થવાના સમાચાર તેમના ફેન્સ માટે આઘાતજનક છે. અકસ્માત બાદ શબાનાની તબિયતની કોઈ માહિતી હજી સુધી મળી નથી.

આ શેર બનાવશે તમને માલામાલ, તમે વિચાર્યું પણ નહિ હોય એવું રિટર્ન મળશે

ઉલ્લેખનીય છે કે, શબાના આઝમી પોતાના બિન્દાસ્ત વલણ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમના અભિનયની સાથે લોકો તેમના આ અંદાજને પણ બહુ જ પસંદ કરે છે. હાલમાં જ તેમની માતા અને લેખિકા શૌકત આઝમીનું નિધન થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More