Home> Business
Advertisement
Prev
Next

Expensive Stock: એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત

Indian investors: કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં આશરે 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. 1965માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત $20 કરતા પણ ઓછી હતી.

Expensive Stock: એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત

World's Most Expensive Share: ઓ બાપ રે! આ કંપનીના 100 શેર હોય તો તમારી 7 પેઢી સુધી નોકરી કરવાની જરૂર નહીં પડે. રોકાણકારોને હંમેશા સલાહ આપવામાં આવે છે કે નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે.

જેમ ભારતમાં સૌથી વધુ કિંમત MRFના શેરની છે એમ વિશ્વમાં સૌથી વધુ કિંમત છે તે વોરેન બફેટની કંપની બર્કશીર હેથવેના છે જે (BRCA)થી ઓળખાય છે. તેના એક શેરના ભાવ આજે 5 લાખ ડોલર છે. બીજા નંબરે હોમ કન્સટ્રકશન કંપની NVR, Inc. (NVR) આવે છે જેના એક શેરના ભાવ ૫૦૦૦ અમેરિકી ડોલર છે. કંપનીની માર્કેટ કેપ ૨૧ મિલીયન ડોલર છે. ત્રીજા નંબરે એમેઝોન આવે છે જેના એક શેરની કિંમત ૩૦૦૦ અમેરિકી ડોલર છે. એમેઝોન પછી ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો વારો આવે છે. જેના એક શેરની કિંમત ૨૦૦૦ અમેરિકી ડોલર છે. પાંચમા નંબરે ઓટોઝોન આવે છે. ઓટો પાર્ટ્સમાં ડીલીંગ કરતી આ કંપનીના એક શેરના ભાવ ૧૫૦૦ અમેરિકી ડોલર છે. 

આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી
અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી

''શેર માર્કેટ ઈતના ગહેરા કુવા હે જો પુરે દેશ કે પૈસે કી પ્યાસ બુજા સક્તા હૈ'' આ ડાયલોગ પ્રખ્યાત વેબ સિરીઝ સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા સ્ટોરીનો છે. આ ડાયલોગ પરથી કહી શકાય છે કે શેરબજારમાં રોકાણ કરીને લોકો લાંબા ગાળામાં મોટી કમાણી કરી શકે છે. ભારતમાં પણ શેરબજારમાં રોકાણનું વલણ ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે.

રોકાણકારોને હંમેશા સલાહ આપવામાં આવે છે કે નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તે જ સમયે, વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે. કેટલાક શેરના ભાવ સાંભળીને તો ભલભલાના હોશ ઉડી જાય. તેમાં રોકાણ કરવાની તો ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે.

shani dev: જાણો શનિદેવને કયા લોકો પર આવે છે ગુસ્સો, પસંદ નથી તેમને આ વાત
Shani Vakri: ભગવાન શનિની ઉલટી ચાલ આ રાશિના જાતકોને ભારે પડશે, 139 દિવસ રહેજો સાવધાન!
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ

કંપનીનો મજબુત બિઝનેસ-
બર્કશાયર હેથવે ઈન્ક કંપનીના પ્રમુખને તમે જાણતા હશો. વોરેન બફેટને આજની તારીખમાં કોઈએ ઓળખની જરૂર નથી. વિશ્વની સૌથી મોંઘી સ્ટોક કંપની બર્કશાયર હેથવે ઈન્ક.ના વડા વોરેન બફેટ છે. સમગ્ર વિશ્વમાં લોકો સૌથી અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય જાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ બર્કશાયર હેથવેમાં 16 ટકા ભાગ ધરાવે છે.

કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં આશરે 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. 1965માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત $20 કરતા પણ ઓછી હતી.

એ જમાનમાં સૌથી વધુ રેપ સીન આપતી હતી હિરોઇન? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ
સેક્સ સીન દરમિયાન રાડારાડ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, હોસ્પિટલમાં કરવી પડી એડમિટ
મારા પતિને એટલી ખરાબ છે આદત કે મને ભર જવાનીમાં ફીગર બગડવાનો લાગે છે ડર, માનતો જ નથી

આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર-
શું તમને ખબર છે દુનિયાનો સૌથી મોંઘો શેર ક્યો છે? તે કંપનીનો માલિક કોણ છે? ખરેખર, વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. બર્કશાયર હેથવે ઈન્ક.(Berkshire Hathaway Inc.)વિશ્વનો સૌથી મોંઘો શેર છે. આ કંપનીના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

Kuber Favorite Zodiac Sign: ધન કુબેર આ રાશિઓ પર રહે છે મહેરબાન, મળે છે અઢળક સંપત્તિ
Roti ke Upday: કઇ દીશામાં મોઢું રાખીને બનાવવી જોઇએ રોટલી,જાણો લો નહીંતર થઇ જશો કંગાળ
શનિ-શુક્રના યોગથી બનશે નવપંચમ યોગ, હવે આ રાશિવાળાની કિસ્મતનું ખુલશે તાળુ
Maa Lakshmi: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરથી કરો આ જાપ, પૂર્ણ થશે મનોકામના

20 એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઈન્ક.ના શેરની કિંમત $5,23,550 એટલે કે 4,00,19,376 રૂપિયા હતી. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા હશે, તો જ તેઓ શેર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, બર્કશાયર હેથવે ઈન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સ્વપ્ન જોવા સમાન છે. આજે આ કંપનીના શેરનો ભાવ 5 લાખ ડોલર છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણના જોખમને આધીન છે અને રોકાણ પહેલાં પોતાના એડવાઇઝરથી પાસે ચર્ચા કરી લો.) 

ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More