Home> Business
Advertisement
Prev
Next

BUY-SELL: રિસર્ચ ટીમે શોધી કાઢેલા Top 20 Stocks કરાવશે કમાણી, જાણી લો ટાર્ગેટ-સ્ટોપલોસ

Top 20 Stocks for Today: વિદેશી અને સ્થાનિક સેંટીમેન્ટ્સની અસર મંગળવારે (11 જૂને) સ્ટોક માર્કેટ પર રહેશે. તેમાં ઘણા સેક્ટરમાંથી સિલેક્ટેડ સ્ટોક્સમાં ટ્રેડર્સ અને રોકાણકારોને પૈસા બનાવવાની તક મળશે. 

BUY-SELL: રિસર્ચ ટીમે શોધી કાઢેલા Top 20 Stocks કરાવશે કમાણી, જાણી લો ટાર્ગેટ-સ્ટોપલોસ
Karnal KumarDushyant|Updated: Jun 11, 2024, 09:07 AM IST

Top 20 Stocks for Today: નવી સરકારમાં મંત્રીઓના કાર્યભાર સંભાળતાં જ એક્શન શરૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોર ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ બજાર માટે એક પોઝિટિવ સંકેત છે. ગ્લોબલ બજારોની વાત કરીએ તો ત્યાં સ્થિર સંકેત છે. અમેરિકી બજારમાં સામાન્ય બઢત સાથે સાથે રેકોર્ડ હાઇ પર બંધ થયા હતા. Gift Nifty નિફ્ટી આજે 27 પોઇન્ટની તેજી સાથે 23,270 ઉપર ચાલી રહ્યો છે. 
 

વિદેશી અને સ્થાનિક સેંટીમેન્ટ્સની અસર મંગળવારે (11 જૂને) સ્ટોક માર્કેટ પર રહેશે. તેમાં ઘણા સેક્ટરમાંથી સિલેક્ટેડ સ્ટોક્સમાં ટ્રેડર્સ અને રોકાણકારોને પૈસા બનાવવાની તક મળશે. ઝી બિઝનેસ (Zee Business)ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની નુપૂર અને કુશલે ઇંટ્રાડે લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસ જણાવ્યા છે. 

Gold Prices: 2 લાખ રૂપિયાને પાર જશે સોનું, દર 9 વર્ષમાં 3 ગણો વધી જાય છે ભાવ!
Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું સોનું! જાણો કેમ નિકળી ગઇ હવા

નૂપુરના શેર
CASH
BUY EMIL TARGET 230 SL 214

OPTIONS
BUY ULTRATECH CEMENT 10900 CE TARGET 240 SL 175

TECHNO
BUY VARROC ENGINEERING TARGET 660 SL 600

FUNDA
BUY TATA MOTORS TARGET 1250 DURATION 12 MONTHS

INVESTING
BUY BRITANNIA TARGET 6860 DURATION 12 MONTHS

NEWS
BUY VODAFONE IDEA TARGET 16.50 SL 14.80

MY CHOICE
BUY CROMPTON CONSUMER TARGET 430 SL 400
BUY JUPITER WAGONS TARGET 650 SL 610
BUY UBL TARGET 2225 SL 2100

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દો
Market Expert: એક્સપર્ટે મતે આ છે Stocks of The Week, નોંધી લો ટાર્ગેટ અને સ્ટોપલોસ

BEST
BUY JUPITER WAGONS TARGET 650 SL 610

કુશલના શેર
Cash
Puravankara - Buy - 437, sl - 418

FTR
ONGC - Buy - 268, sl - 255

OPTN
Ramco Cements 880 CE@26.5 - Buy - 38, sl - 20

Techno
ICICI Bank FTR - Sell - 1090, sl - 1130

Funda
Bharat Forge - Buy - 1900
Duration - 1 year

Modi 3.0 ની બજાર પર જોવા મળશે એક્શન, આ 20 શેરોમાં મળશે રૂપિયા રળવાની તક
માત્ર 10 દિવસમાં લીલી લહેર કરાવશે 5 Stocks, ખરીદી લીધા તો જીંદગી બની જશે જન્નત

Invest
Uno Minda - Buy - 1150
Duration - 1 year

આ 5 કારણોથી ગામડાંમાં ધડાધડ વેચાય છે Bolero, જાણીને તમે પણ થઇ જશો ફેન

News
Sun Pharma FTR - Buy - 1560, SL - 1495

My choice
Hindalco FTR - Sell - 656, sl - 683
HDFC Bank FTR - Sell - 1520, sl - 1575
Chambal Fertiliser FTR - Buy - 438, sl - 421

Best Pick
ONGC FTR - Buy - 268, sl - 255

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે