Home> Business
Advertisement
Prev
Next

જીવન વીમા પોલિસીના છે ઘણા બેનિફિટ્સ, ઉતાવળે આંબા ન પાકે લાંબા ગાળે મળે છે તગડું રિટર્ન

Insurance: જો જીવન વીમા પોલિસીની મેચ્યોરિટી મુદત દરમિયાન વીમાધારક જીવિત હોય, તો તેને મેચ્યોરિટીનો લાભ મળે છે. જીવન વિમા કોન્ટ્રાક્ટ પોલિસીમાં ઉલ્લેખિત સમયગાળા માટે માન્ય છે જેના પર વિમા કંપની વિમા ધારક ગ્રાહક બંને સહમત છે. 
 

જીવન વીમા પોલિસીના છે ઘણા બેનિફિટ્સ, ઉતાવળે આંબા ન પાકે લાંબા ગાળે મળે છે તગડું રિટર્ન

Life Insurance Benefits: લોકો પાસે લાઇફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. લોકોને જીવનની સાથે અને જીવન પછી પણ જીવન વીમાનો લાભ મળે છે. લાઇફ ઇન્સ્યોરન્સ એ વીમા કંપની અને વીમાધારક ગ્રાહક વચ્ચેનો એક કરાર છે જેમાં વીમા કંપની પોલિસીધારકના મૃત્યુની ઘટનામાં નોમિની અથવા તેના બદલે કાનૂની વારસદારને મૃત્યુ લાભ તરીકે ચોક્કસ રકમ ચૂકવવા માટે સંમત થાય છે જેને વિમા રાશિ તરીકે ઓળખવામાં આવે છે. આ હેઠળ ચોક્કસ તારીખ સુધી વીમાધારક દ્વારા પ્રીમિયમ તરીકે ઓળખાતી ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે.

'ભારત વર્લ્ડ કપ જીત્યું તો 5 દિવસ લોકોને કરાવીશ મફત રાઇડ', ઓટો ડ્રાઇવરે કરી જાહેરાત
World Cup 2023 Prize money: જાણો કેટલી છે ટીમ ઇન્ડીયાના ચેમ્પિયન્સની પ્રાઇઝ મની

લાઇફ ઇન્સ્યોરન્સના બેનિફિટ્સ
બીજી તરફ જો જીવન વીમા પોલિસીની પાકતી મુદત દરમિયાન વીમાધારક જીવિત હોય, તો તેને મેચ્યોરિટીનો લાભ મળે છે. જીવન વિમા કોન્ટ્રાક્ટ પોલિસીમાં ઉલ્લેખિત સમયગાળા માટે માન્ય છે જેના પર વિમા કંપની વિમા ધારક ગ્રાહક બંને સહમત છે. આ સમયગાળો પોલિસી અનુસાર નક્કી કરવામાં આવે છે અને તે મુજબ કવરેજ મળે છે. તે જ સમયે, જીવન વીમા પોલિસી ખરીદવાના ઘણા ફાયદા છે. ઘણા લોકો આ ફાયદાઓ વિશે જાણતા નથી. આવો જાણીએ તેમના વિશે...

10 રૂપિયાની શાકભાજીની સામે ફેલ છે માંસ-મટન, જાણો ખાવાની સાચી રીત
Heart Health: શિયાળામાં દરરોજ કરો 5 વસ્તુઓ, લોખંડ જેવું મજબૂત રહેશે દિલ

જીવન વીમાના લાભો
-  અનિશ્ચિતતા સામે જીવન કવર
- નાણાકીય સુરક્ષા
- ટેક્સ બેનિફિટ્સ
- લાંબા ગાળાની બચત
- રાઇડર્સનો સમાવેશ
- પોલિસી સામે લોન
- રિટાયરમેન્ટ પ્લાનનો વિકલ્પ
- રોકાણનું માધ્યમ

દરરોજ ફોલો કરો આ 5 સરળ નિયમો, ડાયાબિટીઝ આજુબાજુ ફરકશે પણ નહી
World Cup Golden Bat Winner: આ 3 ભારતીયોને મળી ચૂક્યા છે ગોલ્ડન બેટ, શું કોહલીનો હશે ચોથો નંબર?

જીવન વીમો
તમામ જીવન વીમા તમને નાણાકીય ખાતરી આપી શકે છે કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને નાણાકીય સ્થિરતા મળશે. પરંતુ સામાન્ય રીતે તમારી પાસે જેટલું વધુ લાઇફ કવર હશે, તે તમારા પરિવારને જરૂરિયાતના કિસ્સામાં વધુ લાભ આપશે. તો બીજી તરફ પ્રયાસો કરવા જોઈએ કે જીવન વીમો નાની ઉંમરે શરૂ કરી દેવો જોઈએ અને પ્રીમિયમ ઊંચું રાખવું જોઈએ. પ્રીમિયમ ઓછામાં ઓછું હોવું જોઈએ જેથી જીવન વીમા પોલિસીની મુદતના અંતે સારું વળતર મેળવી શકાય.

Jyotish Shastra: નારિયેળ વડે કરો આ અચૂક ઉપાય, મા લક્ષ્મી થશે ખુશ, ધનાધન આવશે રૂપિયા
148 દિવસ બાદ જશે શ્રીહરિ, 4 રાશિઓ પર પડશે દ્રષ્ટિ, એક ઝાટકે બનશે કરોડપતિ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More