Home> Business
Advertisement
Prev
Next

ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?

બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે 793.25 પોઈન્ટ એટલે કે 1.06 ટકા ઘટીને 74,244.90 ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 848.84 પોઈન્ટ્સ અથવા 1.13 ટકા ઘટીને 74,189.31 પોઈન્ટ્સ પર સરકી ગયો હતો.

ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને  ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?

Ttml share crash:  ગત શુક્રવારે શેર બજારમાં જોરદાર પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. આ દરમિયાન ટાટા ગ્રુપની કંપની ટાટા ટેલીસર્વિસીસ મહારાષ્ટ્ર લિમિટેડ (TTML) ના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાના અંતિમ દિવસે TTML ના શેર 3.19%  તૂટીને 78.38 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેરનીક કિંમત 77.75 રૂપિયા સુધી ઘટી ગઇ. 15 સપ્ટેમ્બર 2023 ના રોજ આ શેર 109.10 રૂપિયા પર હતો. આ શેરનું 52મું અઠવાડિયા હાઇ છે. તમને જણાવી દઇએ કે શેરની કિંમત 59.80 રૂપિયા હતી. આ શેરના 52 અઠવાડિયાનું નીચલું સ્તર છે. 

₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ
Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?

સતત ઉતાર ચઢાવ
ઘણા મહિનાઓથી TTML નો શેર ઉપર નીચે થાય છે. થોડા મહિનામાં TTML ના શેરે બીએસઇના મુકાબલે નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ શેર સેંસેક્સ ઇન્ડેક્સના મુકાબલે એક મહિના અને ત્રણ મહિનાના સમયગાળામાં નેગેટિવ રહ્યો. આ શેર એક વર્ષના ગાળામાં 25 ટકા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. 

ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, જોવા મળ્યો મહારાણી લુક

શું છે શેર હોલ્ડીંગ પેટર્ન
માર્ચ 2024 સુધીમાં TTMLની શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, પ્રમોટરો 74.36 ટકા ભાગીદારી ધરાવે છે. એ જ રીતે પબ્લિક શેરહોલ્ડિંગ 25.64 ટકા છે. ટાટા સન્સ TTMLમાં પ્રમોટર છે. તે કંપનીના 38,27,59,467 અથવા 19.58 ટકા શેર ધરાવે છે. તો બીજી તરફ Tata Teleservices 94,41,74,817 અથવા 48.30 ટકા શેર ધરાવે છે.

મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ

વેચાણ મોડમાં સ્ટોક માર્કેટ
ગત શુક્રવારે બજારમાં વેચાવલી મોડમાં હતું. બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 793.25 પોઈન્ટ એટલે કે 1.06 ટકા ઘટીને 74,244.90 ના સ્તર પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક સમયે 848.84 પોઈન્ટ્સ અથવા 1.13 ટકા ઘટીને 74,189.31 પોઈન્ટ્સ પર હતો. સેન્સેક્સના 30માંથી 27 શેરો ઘટ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ) ઇન્ડેક્સ નિફ્ટી પણ 234.40 પોઈન્ટ એટલે કે 1.03 ટકા ઘટીને 22,519.40 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી કુલ 45 શેરો ઘટ્યા હતા.

અનિલ અંબાણીના પુત્ર કરતાં ઓછી નથી પુત્રવધૂ ક્રિશા, પોતાના દમ પર ઉભો કર્યો બિઝનેસ
Interest Rate: PPFમાં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More