Home> Business
Advertisement
Prev
Next

3 મહિનાની ધીરજ હોય તો આ 4 શેર ખરીદી લો, છે ભવિષ્યવાણી કે માલામાલ કરી દેશે

Stocks to buy for 2-3 Months: બ્રોકરેજ હાઉસ HDFC સિક્યોરિટીઝે આગામી 2-3 મહિનાના પરિપ્રેક્ષ્યમાં 4 શેરો પર ટૂંકા ગાળાના પોઝિશનલ કોલ આપ્યા છે. આ શેર્સમાં Gujarat Alkalies And Chemicals, Ajanta Pharma, Bharat Heavy Electricals અને  Deepak Frtlsrs સમાવેશ થાય છે.

3 મહિનાની ધીરજ હોય તો આ 4 શેર ખરીદી લો, છે ભવિષ્યવાણી કે માલામાલ કરી દેશે

Stocks to buy for 2-3 Months: નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ અને સુસ્ત સ્થાનિક બજાર વચ્ચે, ટૂંકા ગાળા માટે પસંદગીના શેરોમાં રોકાણ કરવાની તક છે. બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યોરિટીઝે (HDFC Securities) આગામી 2-3 મહિનાને ધ્યાનમાં રાખીને 4 શેરો પર ટૂંકા ગાળાના પોઝિશનલ કોલ આપ્યા છે. આ શેર્સમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ, અજંતા ફાર્મા, ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ અને દીપક ફર્ટલ્સર્સનો સમાવેશ થાય છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, આ શેરોમાં ટેકનિકલ ચાર્ટ પર 9-13 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

લાખો રૂપિયા કમાવવા હોય તો આ 5 સ્ટોક ખરીદી લો, જબરદસ્ત આપશે રિટર્ન
મિત્રના લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ 5 બાબતો યાદ રાખો, નહીંતર માથે ફાટશે બિલ
ઝેરની ખેતી! 1 ગ્રામની કિંમત 7 લાખ રૂ., આ રીતે કાઢવામાં આવે છે ઝેર, બની જશો અબજોપતિ

CMP: ₹732.65
Reco Price: ₹720.80
Reco Date: 29 Sep 2023
Target: ₹827
Stop Loss: ₹665
Call Type: Technical 
Horizon: 3 Month(s)

24 કલાક બાદ શરૂ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, ભાગ્યના દરવાજા ખખડાવશે મા લક્ષ્મી
Wood Apple Benefits: 5-10 રૂપિયાનું જાદૂઇ ફળ કરશે 5 બિમારીઓનો નાશ, એકદમ કડક હોય છે છાલ
Stock Market: આ મુદ્દાઓનું રાખો ધ્યાન, શેર બજાર પર પડી શકે છે મોટી અસર

Ajanta Pharma
CMP:  ₹1799.90
Reco Price: ₹1778.50
Reco Date: 29 Sep 2023
Target: ₹1975
Stop Loss: ₹1690
Call Type: Technical 
Horizon: 3 Month(s)

Bharat Heavy Electricals
CMP: ₹131
Reco Price: ₹124.30
Reco Date: 27 Sep 2023
Target: ₹140
Stop Loss: ₹117.5
Call Type: Technical 
Horizon: 2 Month(s)

Loan: જરૂર પડે ત્યારે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા જોઇએ કે પછી બેંક લોન? જાણી લો
Diwali 2023: દિવાળીના તહેવારમાં કમાણી માટે કરો આ બિઝનેસ, 3 મહિનામાં બની જશો લાખોપતિ!

Deepak Frtlsrs
CMP :  ₹646.80
Reco Price: $624.85
Reco Date: 26 Sep 2023
Target: ₹728
Stop Loss: ₹569
Call Type: Technical 
Horizon: 3 Month(s)

Gandhi Jayanti 2023: મહિલાઓ વિશે આવા હતા મહાત્મા ગાંધીજીના વિચારો, અહીં વાંચો
Gandhi Jayanti 2 October: જીત માટે અપનાવો મહાત્મા ગાંધીના આ વિચાર અને વિષય, બધા કરશે વાહવાહી

સપ્તાહના છેલ્લા સત્રમાં બજાર સુધર્યું 
નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે ગયા સપ્તાહે બજારમાં વેચવાલીનું વર્ચસ્વ રહ્યું હતું. જોકે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારને ચોતરફ ખરીદીનો ટેકો મળ્યો હતો અને સેન્સેક્સ 320 પોઈન્ટના વધારા સાથે 65828 પોઈન્ટ અને નિફ્ટી 19638 પોઈન્ટ પર બંધ થયા હતા. આઈટી ઈન્ડેક્સ સિવાય નિફ્ટીના તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. હેલ્થકેર અને ફાર્મામાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. હિન્દાલ્કો, NTPC, ડૉ. રેડ્ડી નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. અદાણી એન્ટરપ્રાઈઝ અને ઈન્ફોસીસ જેવા શેરોમાં ઘટાડો થયો હતો.

(Disclaimer: અહીં શેર ખરીદવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

કેફીનથી ભરપૂર આ 5 ડ્રિક્સને પીવાથી વધશે Heart Attack નો ખતરો, જાણી લો નામ
દરરોજ ફક્ત 7-8 ગ્લાસ પાણી પીશો તો શું થશે? જાણો સ્વાસ્થ્ય પર કેવી પડશે અસર

જો એક મહિના સુધી ઘઉંનો લોટ ખાશો નહી તો સ્વાસ્થ્યને શું થશે ફાયદો, અહીં જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More