Home> Business
Advertisement
Prev
Next

SBI પાસેથી Home Loan લેનારાઓ માટે સારા સમાચાર, બેન્કએ શરૂ કરી નવી સુવિધા

કોરોનાકાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India)એ પોતાની હોમ લોન (Home Loan) ગ્રાહકો માટે એક સુવિધાને શરૂ કરી છે. આ સુવિધા હેઠળ હવે ગ્રાહકોને ઘરેબેઠા જ ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ (Interest Certificate) મળશે.

SBI પાસેથી Home Loan લેનારાઓ માટે સારા સમાચાર, બેન્કએ શરૂ કરી નવી સુવિધા

નવી દિલ્હી: કોરોનાકાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (State Bank of India)એ પોતાની હોમ લોન (Home Loan) ગ્રાહકો માટે એક સુવિધાને શરૂ કરી છે. આ સુવિધા હેઠળ હવે ગ્રાહકોને ઘરેબેઠા જ ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ (Interest Certificate) મળશે. આ સર્ટિફિકેટની આઇટીઆર (ITR) ભરતી વખતે જરૂર પડે છે. કારણ કે ઇનકમ ટેક્સ (Income Tax)માં છૂટ અપાવે છે. 

આ પ્રકારે કરી શકે છે સર્ટિફિકેટ ડાઉનલોડ
હોમ લોન ઇંટ્રેસ્ટ સર્ટિફિકેટ માટે સૌથી પહેલાં તમારા પોતાના એકાઉન્ટને લોગીન કરવું પડશે. 
લોગિન કર્યા બાદ તમનારે 'ઇ સર્વિસિઝ' સિલેક્ટ કરવું પડશે. 
આ સર્વિસિઝમાં જઇને તમારે માય સર્ટિફિકેટ વિકલ્પ સિલેક્ટ કરવો પડશે.
ત્યારબાદ આ સર્ટિફિકેટની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો.
થોડા સમય પહેલાં સુધી આ સર્ટિફિકેટ માટે ગ્રાહકોને પોતાની બ્રાંચમાં જવું પડતું હતું.
ખોલી શકો છો તમારું ડિજિટલ સેવિંગ એકાઉન્ટ

ભારતીય સ્ટેટ બેન્ક અથવા SBI પોતાના કસ્ટમર્સને ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવાની પરમિશન આપે છે. એકાઉન્ટ એસબીઆઇની ઓફિશિયલ વેબસાઇટ- onlinesbi.com અથવા sbi.co.in અથવા sbi.co.in પર જઇને ઓપન કરી શકો છો. તમે યોનો એસબીઆઇ એપ (YONO SBI App) પર લોગીન કરીને પણ આમ કરી શકો છો.  

કોણ ઓપન કરી શકે છે આ એકાઉન્ટ
એસબીઆઇ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ફક્ત નાગરિકના નાગરિક, જે ભારતમાં લાગૂ કાયદાઓના અનુસાર ડીલ કરવાની ક્ષમતા સાથે 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઇએ, દેશની બહાર કોઇપણ ટેક્સ દેણદારી વિના એસબીઆઇ ડિજિટલ એકાઉન્ટ ઓપન કરવા માટે યોગ્ય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More