Home> Business
Advertisement
Prev
Next

PM Kisan Yojana: 14મા હપ્તા પહેલા ખેડૂતોને PM મોદીની ભેટ, ખાતામાં આવશે 15 લાખ રૂપિયા

આર્થિક મદદ કરવા માટે મોદી  સરકાર દેશના ખેડૂતોને  'PM કિસાન FPO યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.

PM Kisan Yojana: 14મા હપ્તા પહેલા ખેડૂતોને PM મોદીની ભેટ, ખાતામાં આવશે 15 લાખ રૂપિયા

Pm kisan samman nidhi yojana: પીએમ કિસાન યોજનાના તમે લાભાર્થી માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે પીએમ કિસાન યોજનાના 14મા હપ્તાની તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ આ પૈસા ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે, તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસ કરે છે. આ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે.  સરકારે ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપશે. ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?

ખેડૂતોને 15 લાખ મળશે
આર્થિક મદદ કરવા માટે મોદી  સરકાર દેશના ખેડૂતોને  'PM કિસાન FPO યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે. 

આ પણ વાંચો: BIG B સાથે ના કર્યું હોત LIPLOCK તો Aishwaryaને બદલે આ હિરોઈન હોત અભિષેકની પત્ની
આ પણ વાંચો: હિરોઈનની માતા બની ગઈ પ્રેગ્નન્ટ, છોકરાં રમાડવાની ઉંમરે બહેનને રમાડશે
આ પણ વાંચો: Nora Fatehiનો થપ્પડોથી ગાલ થઈ હતો લાલ, એક થપ્પડની સામે થયો હતો વરસાદ, જાણો કિસ્સો

અરજી આ રીતે કરવાની રહેશે.

-સૌથી પહેલા તમારે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
-હોમ પેજ પર આપેલ FPO ના વિકલ્પ પર ક્લિક કરો.
-અહીં 'રજીસ્ટ્રેશન'ના વિકલ્પ પર ક્લિક કરો અને ફોર્મ તમારી સામે ખુલશે.
-ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
-પાસબુક અથવા રદ થયેલ ચેક અથવા ID સ્કેન કરીને અપલોડ કરો.
-છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

આ પણ વાંચો: IND vs AUS: ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ આપ્યા સન્યાસના સંકેત
આ પણ વાંચો: 2050 સુધી ગંગા સહિત દેશની આ નદીઓ સૂકાઈ જવાનું જોખમ, UNનો રિપોર્ટ કેમ ચિંતાજનક છે?
આ પણ વાંચો: VIDEO: BF આપી રહ્યો હતો દગો, ગર્લફ્રેન્ડે રંગે હાથે પકડીને રસ્તા વચ્ચે કરી ખરાબ હાલત

આ રીતે લોગીન કરવું
-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
-આ પછી, તમે હોમ પેજ પર આપેલા FPO વિકલ્પ પર ક્લિક કરો.
-હવે login ના વિકલ્પ પર ક્લિક કરો.
-આ પછી તમારી સામે લોગીન ફોર્મ ખુલશે.
-તેમાં યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારના ગુનેગાર બન્યા આ ખેલાડી, ફેન્સ ક્યારેય નહી કરે માફ!
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More