Home> Business
Advertisement
Prev
Next

શું સરકાર આપી રહી છે પુત્રીઓને 1.5 લાખ રૂપિયા? જાણો શું છે આ સ્કીમ

Government Schemes For Women: સરકાર ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે. 

શું સરકાર આપી રહી છે પુત્રીઓને 1.5 લાખ રૂપિયા? જાણો શું છે આ સ્કીમ

Scheme For Daughter: સોશિયલ મીડિયા પર કહેવામાં આવેલી દરેક વાત સાચી હોય, એ જરૂરી નથી. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી ભ્રામક વાતો પણ ફેલાવવામાં આવી રહી છે. આ વાતો દ્વારા લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અથવા પછી લોકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવ એવો જ એક ભ્રામક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સરકાર સાથે જોડીને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. તેની એક તસવીર PIB Fact Check એ શેર કરી છે. 

આ છે દાવો
જોકે સરકારી ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ યોજનાનું નામ પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના બતાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

ખોટો છે દાવો
જોકે PIB Fact Check તરફ આ વીડિયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે અને આ વીડિયોને ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું છે. PIB Fact Check તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે 'સરકારી ગુરૂ' નામની એક #YouTube ચેનલના એક વીડિયોમાં કરવામાં આવ્યો છે કે 'પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના' અંતગર્ત તમામ પુત્રીઓને 1,50,000 રૂપિયાની રકમ મળશે. આ દાવો બનાવટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઇ યોજના ચલાવવામાં આવી રહી નથી. 

નથી આવો કોઇ યોજના
PIB Fact Check તરફથી આ દાવાનો ખોટો ગણાવવામાં આવ્યો છે સાથે જ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના' ના નામે કોઇપણ પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી નથી. એવામાં આ દાવો ભ્રામક છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More