Home> Business
Advertisement
Prev
Next

Income Tax: કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી

Income Tax Slab:  ઇનકમ ટેક્સ સ્લેબમાં નવી ઇનકમ ટેક્સ વ્યવસ્થાના અમલીકરણ સાથે નોંધપાત્ર ફેરફારો થયા છે. આ દરમિયાન મૂળ છૂટ મર્યાદા વધીને 3 લાખ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે પગારદાર વ્યક્તિઓ અને કરદાતાઓ માટે કર મુક્તિ અગાઉની 5 લાખ રૂપિયાની મર્યાદાથી વધીને 7 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Income Tax: કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
Updated: Apr 26, 2023, 12:17 PM IST

Income Tax Return: ઇનકમ ટેક્સ રિટર્ન દરેક વ્યક્તિએ ફાઇલ કરવું પડશે જેની આવક ટેક્સેબલ હોય છે. નવા નાણાકીય વર્ષ 2023-24 માં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, કેટલાક ફેરફારો પણ જોવામાં આવશે, જોકે ટેક્સપેયર્સને ખબર હોવી જોઇએ. તો બીજી તરફ બજેટ 2023 રજૂ કરતી વખતે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી, જેની અસર લોકો પર પડશે. આ સાથે જ લોકોને ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર જોવા મળશે.

આટલા રૂપિયા સુધી ટેક્સ નહી

ઇનકમ ટેક્સ સ્લેબમાં નવી ઇનકમ ટેક્સ વ્યવસ્થાના અમલીકરણ સાથે નોંધપાત્ર ફેરફારો થયા છે. આ દરમિયાન મૂળ છૂટ મર્યાદા વધીને 3 લાખ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે પગારદાર વ્યક્તિઓ અને કરદાતાઓ માટે કર મુક્તિ અગાઉની 5 લાખ રૂપિયાની મર્યાદાથી વધીને 7 લાખ રૂપિયા થઈ ગઈ છે. એવામાં જો નવી ટેક્સ રિઝીમ અંતગર્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે 7 લાખ રૂપિયા સુધીનો ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટની સર્જરીથી વધે છે હાર્ટ એટેકનું જોખમ?રિસર્ચમાં થયો ખુલાસો
શું તમારી બાલ્કનીમાં પણ કબૂતર કરે છે ગંદકીના ઢગલા? બસ આટલું કરશો તો મળી જશે છુટકારો
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ

ઇનકમ ટેક્સ સ્લેબ
આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર  કોઇ ટેક્સ નહી, 3-6 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5%, 6-9 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10%, 9-12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15% ટેક્સ ચૂકવવો પડશે. 

આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ

ઇનકમ ટેક્સ
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ નવા ટેક્સ સિસ્ટમમાં ટેક્સ ફાઈલ કરે છે અને તેની આવક 12 લાખથી 15 લાખ રૂપિયા સુધીની હોય છે, તો તે લોકોએ 20 ટકા આવકવેરા રિટર્ન ફાઈલ કરવું પડશે. બીજી તરફ, જેમની આવક 15 લાખ રૂપિયાથી વધુ છે, તે લોકોએ 30 ટકા ઇનકમ ટેક્સ ભરવો પડશે.

ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર

જૂની ટેક્સ વ્યવસ્થા
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તે જૂની ટેક્સ સિસ્ટમમાંથી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, તો તેણે 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. બીજી તરફ, તેણે 2.5 થી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5% આવક વેરો ભરવો પડશે. આ પછી 5-10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20 ટકા ટેક્સ અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ભરવો પડશે.

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે