Home> Business
Advertisement
Prev
Next

હવે મોંઘી પર્સનલ લોન લેવાની જરૂર નથી, બસ 1% પર મળશે લોન! EMI નો ઓપ્શન પણ મળશે

Interest Rate: ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે તો તમારે તમારા મિત્ર કે સંબંધી પાસેથી ઉધાર લેવાની અથવા મોંઘી પર્સનલ લોન લેવાનો વિકલ્પ રહેતો નથી. પરંતુ , એક જુગાડ એવો છે જે તમને ફક્ત 1 ટકાના વ્યાજ પર લોન અપાવશે અને સરળ હપ્તે તેને ચૂકવવાનો વિકલ્પ પણ આપશે. 

હવે મોંઘી પર્સનલ લોન લેવાની જરૂર નથી, બસ 1% પર મળશે લોન!  EMI નો ઓપ્શન પણ મળશે

Personal Loan VS PPF Loan: અચાનક પૈસાની જરૂર પડે તો મોટાભાગે લોકો મિત્રો અથવા સંબંધીઓ પાસેથી ઉધાર લેવાનો વિકલ્પ રહે છે. ઘણીવાર મદદ મળી જાય છે. પરંતુ ઘણીવાર હાથ ખાલી રહી જાય છે. આજે અમે તમને એવા વિકલ્પ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જ્યાં તમને ફક્ત 1 ટકાના વાર્ષિક વ્યાજ પર લોન મળી જશે અને તે પણ સરળ હપ્તામાં ચૂકવવાના વિકલ્પ સથે. એટલે કે હવે તમારે મોંઘી પર્સનલ લોન લેવાની જરૂર પણ નહી પડે. 

બુધના ગોચરથી ફ્રેબ્રુઆરીમાં ખુલશે આ રાશિઓની કિસ્મતના તાળા, થશે અઢળક કમાણી
ટીમ ઇન્ડીયાના ટેસ્ટ કેપ્ટન બનવા માટે તૈયાર બુમરાહ? ઇગ્લેંડ સીરીઝ પહેલાં કર્યો ઇશારો

જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF (PPF) ખાતું ખોલવાથી તમને જમા કરાયેલા નાણાં સામે લોન લેવાનો વિકલ્પ પણ મળે છે. પીપીએફ સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય રોકાણ વિકલ્પ છે. હાલમાં, PPF પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. એપ્રિલ 2020 પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો તમે PPF એકાઉન્ટ સામે લોન લેવા માંગો છો, તો તમને ખૂબ જ સરળ પ્રક્રિયા સાથે તરત જ પૈસા મળી જશે.

Ayushman Bharat Yojana ને લઇને મોટા સમાચાર, સરકાર લઇ શકે છે નિર્ણય
આ મૂળાંકવાળા લોકોનું અદભૂત હોય છે વ્યક્તિત્વ, પ્રેમ અને મિત્રતામાં મળે છે દગો

PPF માંથી લોન લેવાથી શું ફાયદો થાય છે?
પર્સનલ લોન કરતાં પીપીએફમાંથી લોન લેવી સસ્તી છે. વધુમાં, આ માટે તમારે વધારે કાગળમાં ફસાવાની જરૂર નથી કે તમારે આવકનો દાખલો વગેરે બતાવવાની જરૂર નથી. આ પ્રકારની લોનને સુરક્ષિત લોન ગણવામાં આવે છે અને તેના માટે કોઈ  વસ્તુ ગિરવે મુકવાની જરૂર પડતી નથી.

Marriage Certificate: ઘરબેઠા કે રજિસ્ટ્રારની ઓફિસમાં કરી શકો છો રજિસ્ટ્રેશન, જાણી લો
Property Registration કઈ રીતે કરી શકાય, રજિસ્ટ્રેશન સમયે આ ભૂલો ના કરતા

કેટલું લાગે છે વ્યાજ 
પીપીએફ સામે લોન લેનારાઓએ વાસ્તવમાં વાર્ષિક 1 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. જોકે લોન લેવા પર તમારે PPF પર મળતા વ્યાજ કરતાં 1 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે. આનો અર્થ એ છે કે હાલમાં PPF પર વ્યાજ 7.1 ટકા છે, તેથી તમારે વાર્ષિક 8.1 ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ રીતે તમારે ખરેખર માત્ર 1 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

એકવાર વાવો વર્ષો-વર્ષ કમાઓ , યુવક ગામડાં વિદેશી ફળની ખેતી કરી રળે લાખોની કમાણી
Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક

જો EMI ભરવામાં મોડું થાય તો...
PPF સામે લોન લેવી જેટલી સસ્તી છે, તેટલી જ તેને ચુકવવામાં સાવધાની રાખવી જરૂરી છે. જો તમે નિર્ધારિત સમયની અંદર લોનનું વ્યાજ ચૂકવશો નહીં, તો વ્યાજ તમારા PPF ખાતામાંથી કાપવામાં આવશે. એટલું જ નહીં, તમને લોન ચૂકવવા માટે 36 મહિનાનો સમય આપવામાં આવશે. જો તમે આ નિર્ધારિત સમયની અંદર લોનની ચુકવણી નહીં કરો તો તમારું વ્યાજ 1 ટકાને બદલે 6 ટકા રહેશે. એટલે કે હવે તમારે 8.1 ટકાના બદલે 13.1 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

મોદીજીનો હાથ લાગ્યો, હવે રોકેટ બની જશે આ શેર, 2 મહિનામાં 365% ટકા રિટર્ન
IPO listing: પહેલાં જ દિવસે 339% નો નફો, આ SME IPO એ કર્યો કમાલ, રોકાણકારો માલામાલ

લોન લેવી જોઇએ કે નહી
એક્સપર્ટનું કહેવું છે જો તમારે ખૂબ મજબૂરી હોય ન હોય તો પીપીએફ ખાતા પર લોન લેવી ન જોઇએ. તેના ઘણા કારણો છે. એક તો આ ખાતા પર મળનાર વ્યાજ ટેક્સ ફ્રી હોય છે. બીજું તેના પર તમને કમ્પાઉંડિંગનો ફાયદો મળે છે. તેનો અર્થ થયો કે તમારે વ્યાજ પર પણ વ્યાજનો ફાયદો મળશે. એવામાં જો તમે લોન લો છો તો તેના પૈસા પર લોન ચૂકવવા સુધી વ્યાજની ચૂકવણી કરવામાં આવશે નહી. આ ઉપરાંત પીપીએફ ખાતા પર લોન ફક્ત ખાતું ખોલાવવાના 5 વર્ષની અંદર જ લઇ શકાય છે. 

ખેડૂત પિતાનો અરબપતિ પુત્ર, 50 રૂપિયા ઘરેથી નિકળ્યો, અત્યારે કરોડોનો કારોબાર
Video: પાડોશના ગામમાં વેચાય છે 'સોનેરી ઘી', ભેળસેળ સાબિત કરો 1 લાખ કેશ લઇ જાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More