Home> Business
Advertisement
Prev
Next

Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર

Bonus Share: કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર આપશે. કંપનીના શેરે એક વર્ષમાં રોકાણકારોને ત્રણ ગણાથી વધુ વળતર આપ્યું છે.

Power Stock: 1 રૂપિયાના બની ગયા 5000, રોકાણકારો થઇ ગયા ન્યાલ, હવે મળશે 1 ફ્રી શેર

Multibagger Share: સોલાર અને હાઇબ્રિડ પાવર જનરેશન કંપની કેપીઆઇ ગ્રીન એનર્જી (KPI Green Energy) એ રોકાણકારોને નવા વર્ષની ભેટ આપી છે. KPI ગ્રીન એનર્જીએ બોનસ શેરની જાહેરાત કરી છે. KPI ગ્રીન એનર્જીએ તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1.2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

દોડો..દોડો...1 શેર પર 7 શેર મફત આપશે આ કંપની, એક વર્ષમાં આપ્યું 588% રિટર્ન
પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો

કંપની દરેક 2 શેર માટે 1 બોનસ શેર (Bonus Share) આપશે. કંપનીના શેરે એક વર્ષમાં રોકાણકારોને ત્રણ ગણાથી વધુ વળતર આપ્યું છે. સોમવાર (જાન્યુઆરી 1, 2024)ના ટ્રેડિંગ દરમિયાન, શેર રૂ. 1487.70ની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે શેર 2.56 ટકા ઘટીને રૂ. 1429 પર બંધ રહ્યો હતો.

મહેનતના દમ પર બદલી નાખ્યું પોતાનું ભાગ્ય, આ રીતે બન્યા કરોડોની કંપનીના માલિક
9 સ્ટોક્સ જે ટૂંક સમયમાં કરાવશે તગડી કમાણી, 3 એક્સપર્ટની છે પસંદ, શું તમે લગાવશો દાવ

SEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, KPI ગ્રીન એનર્જીના બોર્ડે 30 ડિસેમ્બર, 2023ના રોજ મળેલી તેની બેઠકમાં 1:2ના રેશિયોમાં બોનસ ઈક્વિટી શેર જારી કરવા અંગે વિચારણા અને ભલામણ કરી છે. અમે તમને જણાવી દઈએ કે ગુજરાતની મુખ્ય મથક રિન્યુએબલ પાવર જનરેશન કંપની KPI ગ્રીન એનર્જીએ તેની સંપૂર્ણ માલિકીની ભાગીદાર કેપીઆઇજી એનર્જિયા ((KPIG Energia) સાથે 17.35 MWp સોલર પ્રોજેક્ટના સફળ લોન્ચની જાહેરાત કરી હતી.

હાડકાં કરશે મજબૂત ગુજ્જુ યુવકનું અનોખું સ્ટાર્ટઅપ, દવા નહી, ખાવી પડશે આ ટેસ્ટી વાનગી 
ભારતમાં આ વિદેશી ફળની ખેતીનું વધ્યું ચલણ, 6 મહિનામાં લાગશે રૂપિયાના 'લૂમખે લૂમખા'

1 વર્ષમાં 226% વળતર
કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy Share Price) ના શેરોએ રોકાણકારો માટે ભારે નફો કર્યો છે. એક વર્ષમાં શેરમાં 226 ટકાનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે, કંપનીના શેર 6 મહિનામાં 64% વધ્યા છે. તેણે 3 મહિનામાં 74% અને 3 વર્ષમાં 4913.51% વળતર આપ્યું છે.

31 જાન્યુઆરીથી KYC વિનાના FASTag ને કરવામાં આવશે બ્લેક લિસ્ટ, આ રીતે કરો અપડેટ
MBA પાસ યુવતીએ 15 લાખની નોકરી છોડી શરૂ કરે ખેતી, જોતજોતામાં બની ગઇ કરોડપતિ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More