Home> Business
Advertisement
Prev
Next

Milk Price Hike: દૂધના ભાવમાં વધારોઃ મોંઘવારીનો વધુ એક ઝટકો, દૂધ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

Nandini Milk New Rate: મુખ્યમંત્રીએ કહ્યું કે, 39 રૂપિયાની કિંમતનું દૂધ હવે 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય જગ્યાએ આ જ દૂધ રૂ.54 થી રૂ.56 પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત 44 રૂપિયા પ્રતિ લીટર છે.

Milk Price Hike: દૂધના ભાવમાં વધારોઃ મોંઘવારીનો વધુ એક ઝટકો, દૂધ 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું

Nandini Milk New Rate: સામાન્ય કોમનેમેનને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં મોંઘવારી વચ્ચે ફરી એકવાર લોકોના ખિસ્સાં ખંખેરાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 39 રૂપિયાનું દૂધ (ટોન) હવે 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય સ્થળોએ, સમાન દૂધ રૂ.54 થી રૂ.56 પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત 44 રૂપિયા પ્રતિ લીટર છે.

Online Shopping અને Foodie લોકો માટે લોન્ચ થયું ક્રેડિટ કાર્ડ,ફાયદા જાણી કૂદકા મારશો
Reels બનાવવાનો હતો શોખ, ખરીદવો હતો iPhone, એટલે માતાએ વેચી દીધો 8 મહિનાનો પુત્ર

દૂધના ભાવમાં વધારો થતાં લોકોને વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટક કેબિનેટે 1 ઓગસ્ટથી નંદિની દૂધના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ઉત્પાદનોનું બ્રાન્ડ નામ નંદિની છે. કેબિનેટની બેઠકમાં દૂધ ઉત્પાદકોની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  બચાવ કરતાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, કર્ણાટક સૌથી ઓછા ભાવે દૂધ વેચી રહ્યું છે, જ્યારે અન્ય રાજ્યોમાં દૂધની કિંમત ઘણી ઊંચી છે.

મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર

દૂધ 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે
મુખ્યમંત્રીએ કહ્યું, '39 રૂપિયાની કિંમતનું દૂધ હવે 42 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અન્ય સ્થળોએ, સમાન દૂધ રૂ.54 થી રૂ.56 પ્રતિ લીટરની વચ્ચે વેચાય છે. તમિલનાડુમાં તેની કિંમત 44 રૂપિયા પ્રતિ લીટર છે. આ નિર્ણય પર ટિપ્પણી કરતા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું, 'અમારે ખેડૂતો (દૂધ ઉત્પાદકો)ને પૈસા આપવા પડશે. આજે (ટોન મિલ્ક) સમગ્ર દેશમાં રૂ.56 પ્રતિ લિટર છે. આપણા રાજ્યમાં લોકો તેને ખૂબ જ ઓછા ખર્ચે મેળવી રહ્યા છે.

Nose Shape: નાકનો શેપ ખોલી દે છે કોઇના પણ વ્યક્તિત્વના રહસ્યો, તમે પણ ચેક કરી જુઓ
ગટરમાં પણ પડી હોય આ વસ્તુઓ તો લઇ લેજો, કારણ કે ચપટીમાં ચમકી જશે નસીબ!
પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો

ખેડૂતોને પણ ફાયદો થશે
સરકારે ખેડૂતોને મદદ કરવા માટે દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ એપ્રિલ મહિનામાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો.

Health Tips: હાથમાંથી છૂટતો નથી મોબાઇલ, તો થઇ જજો સાવધાન, ભારે પડી શકે છે આ ટેવ
સોનાની નગરી સાંભળ્યું હશે પણ આ છે સુવર્ણ જંગલ, સૂરજની રોશનીથી ચમકે છે સોનાની ખાણો

આ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત 68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે અમૂલ ગોલ્ડની કિંમત 64 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ શક્તિ 58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અમૂલ ગાયના દૂધની કિંમત પ્રતિ લિટર રૂ. 54, અમૂલ તાજા રૂ. 52 પ્રતિ લિટર અને અમૂલ ટી-સ્પેશિયલ રૂ. 60 પ્રતિ લિટર થઈ ગઈ છે.

દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More