Home> Business
Advertisement
Prev
Next

રોકાણકારોને ચાંદી જ ચાંદી ! 32 ટકા પ્રીમિયમ પર થયું IPO નું લિસ્ટિંગ, લખપતિ થયા રોકાણકારો

Jupiter Lifeline Hospitals IPO: વધુ એક કંપનીએ શેરબજારમાં પ્રવેશ કર્યો છે. લિસ્ટિંગ પર રોકાણકારોને 32 ટકા પ્રીમિયમ મળ્યું છે. જેને પગલે રોકાણકારો લખપતિ બની ગયા છે.

રોકાણકારોને ચાંદી જ ચાંદી ! 32 ટકા પ્રીમિયમ પર થયું IPO નું લિસ્ટિંગ, લખપતિ થયા રોકાણકારો

Jupiter Lifeline Hospitals IPO: આ દિવસોમાં શેરબજારમાં ઘણા રેકોર્ડ બની રહ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સ સતત વધી રહ્યા છે. આઈપીઓ પણ દરરોજ લિસ્ટ થઈ રહ્યા છે અને રોકાણકારોને સારું વળતર પણ મળી રહ્યું છે. હવે આવો જ એક IPO લિસ્ટ થયો છે, જેનું નામ છે Jupiter Lifeline Hospital Limited.

ભરૂચના ભૂંડા હાલ: જ્યાં..જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી, વરસાદે વેર્યો વિનાશ
 આ પ્રકારની ઇનકમ પર નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો ટેક્સ, સરકારની આ જાહેરાતથી લોકો ખુશ

સોમવારે, જ્યુપિટર લાઇફલાઇન હોસ્પિટલના શેર NSE પર રૂ. 973ના ભાવે લિસ્ટ થયા હતા, જ્યારે BSE પર તે રૂ. 960 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. જો કે, આ IPOની ઇશ્યૂ કિંમત પ્રતિ શેર 735 રૂપિયા હતી. જ્યુપિટર લાઇફલાઇન હોસ્પિટલનો IPO લિસ્ટ થતાંની સાથે જ રોકાણકારોને 32.38 ટકા પ્રીમિયમ મળ્યું હતું.

રાતોરાત અમીર અમીર બની જશે આ રાશિના લોકો, મંગળનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન
Swapna Shastra: સપનામાં બંધ દરવાજો દેખાશે તો થશે ધનની હાનિ, જાણો આવા જ 10 સપનાનો મતલબ

જ્યુપિટર લાઇફલાઇન હોસ્પિટલનો IPO બુધવાર 6 સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને શુક્રવાર, 8 સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. આ IPO ત્રણ દિવસ દરમિયાન 63.72 વખત સબસ્ક્રાઇબ થયો હતો. IPO પ્રથમ દિવસે જ 87 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે ત્રણ વખત સબ્સ્ક્રાઇબ કર્યું. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 695-735 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Google Pixel 8 સીરીઝ આપશે iPhone 15 ને ચેલેન્જ, આ ખાસિયત છે ખાસ
નાણામંત્રીએ આપી ખાસ ભેટ, આ લોકોને હવે વ્યાજ પર મળશે 8 ટકાની સબસિડી
50 લાખ રૂપિયાની હોમ લોન પર બચાવી શકો છો 33 લાખ રૂપિયાનું વ્યાજ, જાણો કેવી રીતે

Jupiter Lifeline IPOની વિગતો
Jupiter Lifeline હોસ્પિટલના આઈપીઓએ તાજા ઈશ્યુમાં રૂ. 542 કરોડના મૂલ્યના 73.74 લાખ શેર ઈશ્યુ કર્યા છે. જ્યારે OFS દ્વારા 44.5 લાખ શેર મૂકવામાં આવ્યા છે. તેની કુલ ઈશ્યુ સાઈઝ 869.08 કરોડ રૂપિયા છે. તેણે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 261 કરોડ એકત્ર કર્યા છે.

5 રાશિવાળા માટે એકદમ શુભ છે આજે હરતાલિકા ત્રીજનો દિવસ, ઘર આવશે ધન, સુખ અને સૌભાગ્ય
નોકરી-વેપારમાં થશે હાનિ, મંગળ અસ્ત કરશે કષ્ટ, સતર્ક રહો આ રાશિવાળા લોકો
શિયાળામાં કેવી રીતે બચાવશો લાઇટ બિલ? આ રીત કોઇ નહી કહે...

Jupiter Lifeline IPO GMP
જ્યુપિટર હોસ્પિટલનો IPO ગ્રે માર્કેટમાં ત્રણ સત્રો દરમિયાન રૂ. 233થી વધુના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે પણ ગ્રે માર્કેટમાં જ્યુપિટર હોસ્પિટલનો શેર રૂ. 233 પ્લસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. IPO પ્રાઇસ બેન્ડની ટોચમર્યાદા અને ગ્રે માર્કેટમાં પ્રવર્તમાન પ્રીમિયમને ધ્યાનમાં લેતા, જ્યુપિટર લાઇફલાઇન હોસ્પિટલના શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત રૂ. 968 પ્રતિ શેર હતી, જે રૂ. 735ની IPO કિંમત કરતાં 31.7 ટકા વધારે છે.

મહિલાઓ માટે જાદૂઇ ચિરાગ છે એલોવેરા, આ ટિપ્સ અપનાવશો તો વધી જશે બ્રેસ્ટની સાઇઝ
સંબંધ બાંધવાની ઇચ્છા હોય પણ શરીર સાથ ન આપતું તો કરો આ 6 કામ,આપશો ધમાકેદાર પરર્ફોમન્સ
ઘઉં અને ચણાના લોટની રોટલી ખાશો તો થશે ચમત્કારીક ફાયદા, કાબૂમાં રહેશે કોલેસ્ટ્રોલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More