Home> Business
Advertisement
Prev
Next

Ambani Family: રતન ટાટાને ટક્કર આપવા નિકળી ઇશા અંબાણી! હવે કરવાની છે આ કામ

Reliance: ઇશા અંબાણીની રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ બ્રાન્ડ્સે દેશભરના યુવાનોમાં ચા અને કોફીની દુકાનોની લોકપ્રિયતાને કારણે ભારતમાં પ્રેટ અ મેન્જર સ્ટોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું, જે સ્ટારબક્સ ઇન્ડિયાને સખત સ્પર્ધા આપવા તૈયાર છે, જે રતન ટાટાના નેતૃત્વવાળો બિઝનેસ છે.

Ambani Family: રતન ટાટાને ટક્કર આપવા નિકળી ઇશા અંબાણી! હવે કરવાની છે આ કામ

Isha Ambani Business: મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ઘણી વિદેશી બ્રાન્ડ લાવી રહી છે. હવે રતન ટાટાના સ્ટારબક્સ ઈન્ડિયાને ટક્કર આપતાં મુકેશ અંબાણીએ પ્રતિષ્ઠિત બ્રિટિશ રેસ્ટોરન્ટ ચેઈન પ્રેટ એ મેન્જર (Pret A Manger) સાથે કરાર કર્યો છે. આ સાથે હવે ઈશા અંબાણીના બિઝનેસ રતન ટાટાના બિઝનેસને ટક્કર આપવા જઈ રહ્યા છે.

ભારતના ઈતિહાસનું સૌથી મોટું મર્જર, ગ્રાહકો માટે મોટી ખુશખબરી, જાણી લેજો નવા નિયમો
Photos: કચ્છની કોયલનો 'લંડનીયા લુક', જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
Elon Musk નું પત્તું કટ કરી દેશે Google, લાવશે લેઝર ઇન્ટરનેટ ટેક્નોલોજી, જાણો ખાસિયત

મુકેશ અંબાણી
યુનાઇટેડ કિંગડમ સ્થિત કોફી અને સેન્ડવીચ ચેઇન પ્રેટ એ મેન્જરે થોડા અઠવાડિયા પહેલા મુકેશ અંબાણીની રિલાયન્સ સાથે વિશિષ્ટ ભાગીદારીમાં કરાર કર્યા પછી ભારતમાં તેનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો. Pret a Manger નું પ્રથમ આઉટલેટ ભારતમાં ખુલ્યું છે. પ્રેટ એ મેન્જર અને રિલાયન્સ વચ્ચેની ભાગીદારી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ અને તેમની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવી હતી.

રેસ્ટોરેન્ટના બિલ જેટલા રૂપિયામાં મળી રહ્યો છે ફોન,એકસાથે 4-4 ખરીદી રહ્યા છે ગ્રાહકો
India માં એન્ટ્રી માટે તૈયાર સ્ટારલિંક, મળશે 300Mbps ની જોરદાર ઇન્ટરનેટ સ્પીડ!
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી

રેસ્ટોરન્ટ
રિલાયન્સ બ્રાન્ડ્સે ભારતમાં કુલ 10 પ્રેટ અ મેન્જર રેસ્ટોરન્ટ્સ ખોલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, સંભવતઃ દિલ્હી અને બેંગલુરુમાં હશે. ઇશા અંબાણીની રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ બ્રાન્ડ્સે દેશભરના યુવાનોમાં ચા અને કોફીની દુકાનોની લોકપ્રિયતાને કારણે ભારતમાં પ્રેટ અ મેન્જર સ્ટોર્સ શરૂ કરવાનું નક્કી કર્યું, જે સ્ટારબક્સ ઇન્ડિયાને આકરી ટક્કર આપવા તૈયાર છે, જે રતન ટાટાના નેતૃત્વમાં બિઝનેસ કરે છે.

Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ

ઈશા અંબાણી
મુકેશ અને ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ આ નવા સાહસ સાથે ભારતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં ચમકવા માટે તૈયાર છે, જે દેશમાં એક પ્રતિષ્ઠિત વિદેશી બ્રાન્ડ રજૂ કરશે. મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી તરીકે ઓળખાય છે) માં મેકર મેક્સીટી ખાતે પ્રથમ પ્રેટ અ મેનજર સ્ટોર ખોલવામાં આવ્યો હતો. આ બ્રાન્ડને ભારતમાં લાવવા ઉપરાંત, ઈશા અંબાણી અને મુકેશ અંબાણી લોકપ્રિય ચાઈનીઝ ક્લોથિંગ એપ્લીકેશન શીનને પણ પાછી લાવી રહ્યા છે, જેને 2021માં ચાઈનીઝ એપ્સ પર ક્રેકડાઉન દરમિયાન ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More