Home> Business
Advertisement
Prev
Next

Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન

Insurance: જો જીવન વીમા પોલિસીની મેચ્યોરિટી મુદત દરમિયાન વીમાધારક જીવિત હોય, તો તેને મેચ્યોરિટીનો લાભ મળે છે. જીવન વિમા કોન્ટ્રાક્ટ પોલિસીમાં ઉલ્લેખિત સમયગાળા માટે માન્ય છે જેના પર વિમા કંપની વિમા ધારક ગ્રાહક બંને સહમત છે. 

Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન

Life Insurance Benefits: લોકો પાસે લાઇફ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. લોકોને જીવનની સાથે અને જીવન પછી પણ જીવન વીમાનો લાભ મળે છે. લાઇફ ઇન્સ્યોરન્સ એ વીમા કંપની અને વીમાધારક ગ્રાહક વચ્ચેનો એક કરાર છે જેમાં વીમા કંપની પોલિસીધારકના મૃત્યુની ઘટનામાં નોમિની અથવા તેના બદલે કાનૂની વારસદારને મૃત્યુ લાભ તરીકે ચોક્કસ રકમ ચૂકવવા માટે સંમત થાય છે જેને વિમા રાશિ તરીકે ઓળખવામાં આવે છે. આ હેઠળ ચોક્કસ તારીખ સુધી વીમાધારક દ્વારા પ્રીમિયમ તરીકે ઓળખાતી ચોક્કસ રકમ ચૂકવવામાં આવે છે.

રક્ષાબંધન પર કરવામાં આવેલા ઉપાય ચમકાવી દેશે ભાઇની કિસ્મત, કરતાં જ જોવા મળશે ચમત્કાર
દરરોજ યોગ્ય સમયે 3 લવિંગ ખાશો તો પુરૂષોની સુધરી જશે સેક્સ લાઇફ, આટલા છે ફાયદા

લાઇફ ઇન્સ્યોરન્સના બેનિફિટ્સ
બીજી તરફ જો જીવન વીમા પોલિસીની પાકતી મુદત દરમિયાન વીમાધારક જીવિત હોય, તો તેને મેચ્યોરિટીનો લાભ મળે છે. જીવન વિમા કોન્ટ્રાક્ટ પોલિસીમાં ઉલ્લેખિત સમયગાળા માટે માન્ય છે જેના પર વિમા કંપની વિમા ધારક ગ્રાહક બંને સહમત છે. આ સમયગાળો પોલિસી અનુસાર નક્કી કરવામાં આવે છે અને તે મુજબ કવરેજ મળે છે. તે જ સમયે, જીવન વીમા પોલિસી ખરીદવાના ઘણા ફાયદા છે. ઘણા લોકો આ ફાયદાઓ વિશે જાણતા નથી. આવો જાણીએ તેમના વિશે...

હથેળી જોઇને ખબર પડી જાય છે આ વ્યક્તિ કરોડપતિ બનશે કે નહી,આ રેખાવાળા હોય છે ભાગ્યશાળી
Tobacco Price: પાન મસાલા, તમાકુ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, 1 ઓક્ટોબરથી થશે આ કામ

જીવન વીમાના લાભો
-  અનિશ્ચિતતા સામે જીવન કવર
- નાણાકીય સુરક્ષા
- ટેક્સ બેનિફિટ્સ
- લાંબા ગાળાની બચત
- રાઇડર્સનો સમાવેશ
- પોલિસી સામે લોન
- રિટાયરમેન્ટ પ્લાનનો વિકલ્પ
- રોકાણનું માધ્યમ

પંખાની બ્લેડમાં હોય છે આ ખાસ ડીટેલિંગ, મોટાભાગના યૂઝર્સને નથી તેની જાણકારી
તમારી બેસવાની ટેવ તમને કરોડપતિમાંથી બનાવી દેશે રોડપતિ, લક્ષ્મીજી થશે નારાજ
આ અંગ પર તલવાળી સ્ત્રીઓ હોય છે બુદ્ધિમાન અને જ્ઞાની, કામુક સ્ત્રીઓને અહીં હોય છે તલ

જીવન વીમો
તમામ જીવન વીમા તમને નાણાકીય ખાતરી આપી શકે છે કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને નાણાકીય સ્થિરતા મળશે. પરંતુ સામાન્ય રીતે તમારી પાસે જેટલું વધુ લાઇફ કવર હશે, તે તમારા પરિવારને જરૂરિયાતના કિસ્સામાં વધુ લાભ આપશે. તો બીજી તરફ પ્રયાસો કરવા જોઈએ કે જીવન વીમો નાની ઉંમરે શરૂ કરી દેવો જોઈએ અને પ્રીમિયમ ઊંચું રાખવું જોઈએ. પ્રીમિયમ ઓછામાં ઓછું હોવું જોઈએ જેથી જીવન વીમા પોલિસીની મુદતના અંતે સારું વળતર મેળવી શકાય.

તમને પણ રાત્રે સૂતા પહેલાં પાણી પીવાની ટેવ હોય તો આટલું વાંચી લેજો, ભ્રમ થઇ જશે દૂર
Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More