Home> Business
Advertisement
Prev
Next

રેલવે યાત્રિઓ માટે બલ્લે-બલ્લે...રેલવે મંત્રીએ શું કરી છે મોટી જાહેરાત?

Ashwini Vaishnaw News: તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કેમ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં મુસાફરી કરનારા માટે ઘણી મોટી જાહેરાત કરી છે.

રેલવે યાત્રિઓ માટે બલ્લે-બલ્લે...રેલવે મંત્રીએ શું કરી છે મોટી જાહેરાત?

Ashwini Vaishnaw News: તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કેમ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં મુસાફરી કરનારા માટે ઘણી મોટી જાહેરાત કરી છે..આપણે ઘણી વખત જોઈએ છીએ કે ટ્રેન મોડી પડે છે અને આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરાવ્યા પછી પણ પૈસા કપાઈ જાય છે... તો હવેથી તમને આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરાવવાના પૂરા પૈસા પાછા મળી જશે.

1) ટ્રેનો મોડી ઉપડી
શિયાળાની ઋતુમાં ઘણી વખત ધુમ્મસના કારણે ટ્રેન કલાકો સુધી મોડી દોડે છે, જેથી મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવેથી આવી સ્થિતિમાં રેલવે તમને ઘણી સુવિધાઓ આપે છે. આ સાથે રિફંડની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ

2) ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ 
જો તમારી ટ્રેન ધુમ્મસને કારણે 3 કલાક કે તેથી વધુ સમય સુધી મોડી પડે છે, તો મુસાફરો ટિકિટ કેન્સલ કરી શકે છે અને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. કન્ફર્મ ટિકિટ સિવાય RAC ટિકિટ પર સંપૂર્ણ રિફંડ પણ આપવામાં આવશે.

3)ખાણી-પીણી મફતમાં મળશે
તમે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી છે કે ઓનલાઈન..આ બંને કિસ્સામાં  તમને સંપૂર્ણ પૈસા પાછા મળશે. આ સાથે, જો તમારી ટ્રેન મોડી પડે છે, તો તમને મફતમાં ખાવા-પીવાની સુવિધા પણ મળશે..પરંતુ આ સુવિધા તમને કેટલીક વિશેષ ટ્રેનોમાં જ મળશે.

4)રિફંડ પૈસા કેવી રીતે મેળવશો
1- જો તમે રોકડ ચૂકવીને કાઉન્ટર પરથી ટિકિટ લીધી છે, તો આવી સ્થિતિમાં તમને તરત જ રોકડ પરત મળી જશે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, તો તમને ઓનલાઈન પૈસા પાછા મળી જશે.

2- આ સિવાય જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તમારે ઓનલાઈન જ ટિકિટ કેન્સલ કરવી પડશે. ડિપોઝીટ રસીદ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, જેના પછી તમને રિફંડના પૈસા મળશે.

આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More