Home> Business
Advertisement
Prev
Next

Income Tax પેયર્સ માટે સરકારે શરૂ કરી નવી સર્વિસ, સાંભળીને ઝૂમી ઉઠશો

IT Department: ઈન્કમ ટેક્સની ગણતરી તમને તમારા સમગ્ર નાણાકીય વર્ષ માટે બજેટ બનાવવામાં મદદ કરશે. જો તમારી પાસે પહેલાથી જ આખા વર્ષ માટે ટેક્સ ડિડક્શનનો આઇડિયા પહેલાંથી જ હશે તો તમે તમારા ખર્ચ વિશે પ્લાન બનાવી શકો છો.

Income Tax પેયર્સ માટે સરકારે શરૂ કરી નવી સર્વિસ, સાંભળીને ઝૂમી ઉઠશો

Income Tax Calculator: જો તમે પણ દર વર્ષે ઈન્કમ ટેક્સ ભરો છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા આવકવેરા ભરનારાઓ (Income Tax Payers) માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા નવું ઈન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર (Income Tax Calculator) લોન્ચ કરવામાં આવ્યું છે. તે ટેક્સપેયરને તે નક્કી કરવામાં મદદ કરે છે કે જૂની કર વ્યવસ્થા કે નવી કર વ્યવસ્થા તેમના માટે વધુ સારી રહેશે? ઈન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો

સમગ્ર નાણાકીય વર્ષ માટે બજેટમાં મદદરૂપ
ટેક્સ કેલ્ક્યુલેટરની મદદથી તમે આવક, કપાત અને ટેક્સ ક્રેડિટ વિશે જાણી શકો છો. ટેક્સ કેલ્ક્યુલેટરની મદદથી તમે ટેક્સ રિટર્ન અંગે સામાન્ય વિચાર તૈયાર કરી શકો છો. આવકવેરાની ગણતરી તમને તમારા સમગ્ર નાણાકીય વર્ષ માટે બજેટ બનાવવામાં મદદ કરશે. જો તમારી પાસે પહેલાથી જ આખા વર્ષના ટેક્સ ડિડક્શનનો આઇડિયા પહેલાંથી જ હશે તો તમે તમારા પોતાના ખર્ચ વિશે પ્લાન કરી શકો છો. 

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે

કેવી રીતે ઉપયોગ કરશો ઈન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર
ટેક્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે, ટેક્સપેયર્સ પહેલા ઇન્કમ ટેક્સ વિભાગના પોર્ટલ પર લોગિન કરવું પડશે. હવે અહીં તમારે તમારી સંબંધિત માહિતી આપવી પડશે જેમ કે ટેક્સ પેયરનો પ્રકાર, લિંગ, રહેઠાણની સ્ટેટ્સ, પગાર સિવાય અન્ય આવકના સ્ત્રોત, હોમ લોનનું વ્યાજ અને રોકાણ વગેરે. તેના આધારે, આ ટેક્સ કેલ્ક્યુલેટર તમને જણાવશે કે નવી ટેક્સ સિસ્ટમ તમારા માટે સારી છે કે જૂની ટેક્સ સિસ્ટમ?

આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More