Home> Business
Advertisement
Prev
Next

Upcoming IPO: જો જો ચૂકી ન જતા શાનદાર કમાણીની આ જબરદસ્ત તક, 80 કંપનીઓ લાવી રહી છે IPO

Share Market Update: જો તમે પણ શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાવવાના શોખીન હોવ તો આ ખબર તમને ખુશ કરી દેશે. ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સ, સ્નેપડીલ, ટાટા ટેક્નોલોજીસ, નેટવેબ ટેક્નોલોજીસ અને ગો ડિજિટ ઈન્શ્યુરન્સ સહિત 80 કંપનીઓ ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની તૈયારીમાં છે

Upcoming IPO: જો જો ચૂકી ન જતા શાનદાર કમાણીની આ જબરદસ્ત તક, 80 કંપનીઓ લાવી રહી છે IPO

Share Market Update: જો તમે પણ શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાવવાના શોખીન હોવ તો આ ખબર તમને ખુશ કરી દેશે. ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સ, સ્નેપડીલ, ટાટા ટેક્નોલોજીસ, નેટવેબ ટેક્નોલોજીસ અને ગો ડિજિટ ઈન્શ્યુરન્સ સહિત 80 કંપનીઓ ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની તૈયારીમાં છે. બ્રોકરેજ કંપની IIFL Securities તરફથી આ જાણકારી આપવામાં આવી છે. 

IPO માર્કેટમાં તેજી
કંપની ચેરમેન નિપુણ ગોયલે કહ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી આઈપીઓ બજારમાં તેજી જોવા મળી રહી છે. તેની શરૂઆત મેનકાઈન્ડ ફાર્મા સાથે થઈ. કંપનીના 4326 કરોડ રૂપિયાના આઈપીઓની સાથે પૂંજી બજારમાં દસ્તક આપી. તેણે રોકાણકારોને હાથોહાથ લીધા. સૂચીબદ્ધ થયા બાદ તેનું પ્રદર્શન સારું રહ્યું. 

ચાર આઠ અઠવાડિયામાં અનેક IPO આવવાની આશા
તેમણે કહ્યું કે ત્યારથી પાંચ વધુ  આઈપીઓ આવી ચૂક્યા છે. આગામી ચારથી આઠ અઠવાડિયામાં અનેક આઈપીઓ આવવાની આશા છે. ગોયલે કહ્યું કે આજની તારીખ સુધીમાં લગભગ 80 કંપનીઓએ આઈપીઓ માટે પૂંજી માર્કેટ નિયામક સેબીની પાસે રજૂઆત દસ્તાવેજનો ડ્રાફ્ટ જમા કર્યો છે. અમને આશા છે કે તેમાંથી અનેક આઈપીઓ આગામી સમયમાં બજારમાં આવશે. 

આ કંપનીઓમાં ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યુરન્સ, સ્નેપડીલ, ટાટા ટેક્નોલોજીસ, નેટવેબ ટેક્નોલોજીસ અને ગો ડિજીટ ઈનશ્યુરન્સ સામેલ છે. તેમણે કહ્યું કે નાણાકીય સેવાઓ, સ્વાસ્થ્ય અને વિનિર્માણ સહિત અને ક્ષેત્રોમાં મૂડી ભેગી કરવાનો દાયરો વ્યાપક થવાની શક્યતા છે. 

Adani પાસેથી સીખો પૈસા કમાવવાથી રીત, એટલા અમીર થઇ જશો કે દુનિયા રાખશે યાદ!

જુલાઈમાં સરકાર વધારશે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, આટલો વધી જશે પગાર

Home Loan લેવાનો છે પ્લાન? આ 5 બેન્ક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો વિગત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More