Home> Business
Advertisement
Prev
Next

આજથી સસ્તા થયા સ્માર્ટફોન, ફ્રીજ, ટીવી સહિત આ એપ્લાયસેઝ, તૂટી પડ્યા ગ્રાહકો

GST Rate Reduce:હવે તમારે આ એપ્લાયસેઝ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તમે તમારા મનપસંદ એપ્લાયસેઝને શ્રેષ્ઠ કિંમતે ખરીદી શકો છો.

આજથી સસ્તા થયા સ્માર્ટફોન, ફ્રીજ, ટીવી સહિત આ એપ્લાયસેઝ, તૂટી પડ્યા ગ્રાહકો

GST on Appliances: આજથી ભારતીયોએ સ્માર્ટફોન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન સહિતની તમામ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવા માટે તેમના ખિસ્સા ખાલી કરવા પડશે નહીં, કારણ કે સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. જોકે સરકારે GST દરમાં ઘટાડો કર્યો છે, ત્યારબાદ આ ઉપકરણો ખરીદવું ખૂબ જ વ્યાજબી બની જશે. સરકારે GST દર 31.3 ટકાને ઘટાડ્યો છે.

July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
Vastu Tips: ભવિષ્યમાં સફળતાના સંકેતો આપે છે આ પક્ષીઓ, આ પક્ષી નસીબ ચમકી જશે
Teeth Cavities: દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે સડો

જ્યાં પહેલા ગ્રાહકોએ આ ઉપકરણો ખરીદવા માટે પૈસા ખર્ચવા પડતા હતા, હવે 31.3% GST ચૂકવવાને બદલે હવે ગ્રાહકોએ ફક્ત 18 થી 12% GST ચૂકવવો પડશે, ત્યારબાદ તમે જાતે જ અનુમાન લગાવી શકો છો કે ઉપકરણો ખરીદવાથી કેટલો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે આ જાણકારી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. આ માહિતી સામે આવ્યા બાદ હવે લોકોમાં ખુશીનો માહોલ છે કારણ કે હવે આ ઉપકરણોને વાજબી કિંમતે ઘરે લાવી શકાશે.

બસનું એક ટાયર ફાટ્યું, આગ લાગી અને 26 લોકો ભડથું થઇ ગયા, સંભળાવી ખૌફનાક આપવિતિ
આજે પણ ચોંકાવી દે છે અમરનાથની ગુફા સાથે જોડાયેલા આ રહસ્યો, આકાર સાથે પણ છે સંબંધ!
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે

તમને જણાવી દઈએ કે આ નિર્ણય બાદ ગ્રાહકોએ સ્માર્ટફોન ખરીદવા માટે 12%, હોમ એપ્લાયન્સ ખરીદવા માટે 18% થી 31.3%નો GST દર ચૂકવવો પડશે. મતલબ કે ઉત્પાદનના આધારે જીએસટીનો દર ઓછો કે વધારે હશે, પરંતુ તેમ છતાં ગ્રાહક ઘણી બચત કરી શકે છે.

લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો

સ્માર્ટફોનની સાથે ટીવી અને ફ્રિજ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવા માટે પહેલા ગ્રાહકોએ ઘણું વિચારીને બજેટ બનાવવું પડતું હતું, પછી તે ખરીદવામાં આવતા હતા, પરંતુ હવે GSTના દરમાં ઘટાડા બાદ હવે તેને ખરીદવી ખૂબ જ સરળ થઈ જશે. ડિસ્કાઉન્ટ માંગવા માટે અને પહેલેથી જ કિંમતો એટલી ઓછી હશે કે ગ્રાહકોને હવે તેમના ખિસ્સા વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More