Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: 80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?

Gold Price Update Today: આજે ફરી ગોલ્ડના ભાવ 72000 ને પાર નિકળી ગયા છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોના ભાવ (MCX Gold Price) માં સતત વધાતા જોવા મળી રહ્યા છે. સોનાની સાથે જ ચાંદીના ભાવ (Silver Price) માં પણ તેજી છે. 

Gold Price Today: 80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?
Karnal KumarDushyant|Updated: Apr 15, 2024, 01:09 PM IST

Gold-Silver Price Today:  મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી વોરની અસર ગોલ્ડના ભાવ (Gold Price) સ્પષ્ટ જોવા મળી રહી છે. સોનાની કિંમત સાંભળીને બધાના પરસેવા છૂટી રહ્યા છે. આજે ફરી સોનાના ભાવ 72000 હજારને પાર નિકળી ગયા છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાના ભાવ (MCX Gold Price) માં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાની સાથે ચાંદીના ભાવ  (Silver Price)  માં તેજી છે. 

Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ

આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડના ભાવમાં 14.75 ટકાની તેજી જોવા મળી રહી છે. 1 જાન્યુઆરી 2024 ના રોજ ગોલ્ડનો ભાવ 63920 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર હતો. તો બીજી તરફ 12 એપ્રિલના રોજ ગોલ્ડના ભાવ 73350 ના રૂપિયાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઇ હતી. 

Hanuman Jayanti પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર
ગુજરાતને અડીને આવેલું આ પ્લેસ છે ધ બેસ્ટ, સસ્તામાં મળશે શિમલા-મનાલી જેવી મજા!

72000 ને પાર સોનું
સોનાના ભાવમાં ચાલી રહેલી તેજીના લીધે સોનાના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. આજે સોનાના ભાવ 72000 ને પાર છે. મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનાના ભાવ 0.35 ટકાની તેજી સાથે 72092 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ ઉપરાંત ચાંદીના ભાવ 1.17 ટકાની તેજી સાથે  83780 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 

આ ઝાડ કહેવાય છે 'રૂપિયાનું ઝાડ', ખૂબ છે ડિમાંડ, કરી શકો છો લાખોની કમાણી
Covid-19: કોવિડના દર્દીઓમાં 200થી બિમારીઓનું જોખમ, સંધિવા પણ સામેલ

20 ટકાથી વધુનું રિટર્ન આપી શકે છે ગોલ્ડ
કેડિયા એડવાઇઝરીના નિર્દેશક અજય કેડિયાએ જણાવ્યું કે ગ્લોબલ સ્થિતિને જોતાં સોનામાં આગળ પણ તેજી જોવા મળી શકે છે. આ વર્ષે સોનામાં રોકાણ કરનારાઓને 20 ટકાથી વધુનું રિટર્ન આપી શકે છે. જોકે જોખમ બનેલું છે. તો બીજી તરફ વર્ષ 2023-24 માં ગોલ્ડ રોકાણકારોને 18 ટકાનું રિટર્ન આપ્યું છે. 

ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ

80,000 સુધી પહોંચી શકે છે સોનું
એક્સપર્ટનું માનવું છે કે જો મિડલ ઇસ્ટના દેશ આ વોરમાં સામેલ હોય છે તો સોનાના ભાવમાં તેજી જોવા મળશે. એક્સપર્ટનું માનીએ તો સોનાના ભાવ આ સ્થિતિમાં 80,000 ના લેવલ સુધી પહોંચી શકે છે. 

50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ
24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે