Home> Business
Advertisement
Prev
Next

Income Tax ભરનારાઓને લાગી લોટરી, હવે નહી ચૂકવવો પડે Tax, નાણામંત્રી કરશે એલાન‍!

Income Tax Slab Change: ઇનકમ ટેક્સ (Income Tax) મિડલ ક્લાસથી માંડીને અપર ક્લાસ સુધી તમામ માટે એક જરૂરી ટેક્સ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે મોટો ફેરફાર કરવા જઇ રહી છે. આવો તમને જણાવીએ કે આ વખતે સરકારનો ટેક્સને લઇને શું પ્લાન છે.- 

Income Tax ભરનારાઓને લાગી લોટરી, હવે નહી ચૂકવવો પડે Tax, નાણામંત્રી કરશે એલાન‍!

FM Nirmala Sitharaman: ઇનકમ ટેક્સ (Income Tax) મિડલ ક્લાસથી માંડીને અપર ક્લાસ સુધી તમામ માટે એક જરૂરી ટેક્સ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે મોટો ફેરફાર કરવા જઇ રહી છે. જો તમે પણ ટેક્સ ભરો છો અથવા ટેક્સ સ્લેબમાં આવો છો તો આ જાણવું જરૂરી છે કે આ વખતે કેન્દ્ર સરકાર ટેક્સ સ્લેબમાં કયા પ્રકારના ફેરફાર કરવા જઇ રહી છે. સરકાર 2023 માં 1 ફેબ્રુઆરીએ બજેટ (Budget 2023) રજૂ કરશે. આવો તમને જણાવીએ કે આ વખતે સરકારના ટેક્સને લઇને શું પ્લાન છે.- 

વધી શકે છે ટેક્સ લિમિટ
અત્યારે 2.50 લાખ રૂપિયા સુધી ઇનકમ પર કોઇપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી, પરંતુ આ વખતે બજેટમાં નાણામંત્રી સીતારમણ આ લિમિટને વધારીને 5 લાખ કરવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે ફેરફાર બાદ જો તમારી ઇનકમ 5 લાખ રૂપિયા છે તો તમારે કોઇપણ પ્રકારનો ટેક્સ ભરવો નહી પડે. 

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો

છેલ્લે 2014 માં થયો હતો મોટો ફેરફાર
તમને જણાવી દઇએ કે આ પહેલાં છેલ્લે વર્ષ 2014 માં ઇનકમ ટેક્સની લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે આ લિમિટ 2 લાખથી વધારીને 2.5 લાખ કરી દીધી હતી. આ વખતે ફરીથી આશા વ્યક્ત કરવા જઇ રહી છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલાં મોટી ખુશખબરી આપી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર પર્સનલ ટેક્સ છૂટની સીમા વધારવા પર વિચાર કરી રહી છે. 

આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: Crash Test: Maruti ની આ 3 કારને Safety મામલે મળ્યો 1 સ્ટાર

13 મહિના બાદ થશે ચૂંટણી
મોદી સરકાર 2013 માં પોતાના બીજા કાર્યકાળનો ફૂટ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે બજેટને લગભગ 13 મહિના બાદમાં સામાન્ય ચૂંટણીનું આયોજન માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર સામાન્ય જનતાને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે.  

નાણામંત્રી સીતારમણે માંગી ભલામણ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લઇને ભલામણ માંગી રહ્યા હતા કે ન્યૂ ટેક્સ રિઝીમમાં કેટલા સુધારા ગુંજાઇશ છે. તેને લઇને ચર્ચા પણ થવાની છે તો માનવામાં આવી રહ્યું છે કે સરકાર નવી અને જૂની બંને પ્રકારની ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. હજુ ન્યૂ ટેક્સ રિઝીમમાં કોઇપણ પ્રકારનો ફાયદો મળતો નથી. 

આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More