નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. આ કિંમતના વધારાને પગલે ખાવાપીવાની વસ્તુઓની કિંમત પણ વધી રહી છે. જોકે દુનિયામાં એવા અનેક દેશો છે જ્યાં બહુ સસ્તું પેટ્રોલ મળે છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વેનેઝુએલામાં એક લીટર પેટ્રોલની કિંમત માત્ર 60 પૈસા છે. (આ આંકડા ગ્લોબલ પેટ્રોલ પ્રાઇસ ડોટ કોમ પરથી લેવામાં આવ્યા છે. આ સિવાય ઇરાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 20.36 રૂ. છે. આ દેશ પોતાની જરૂરિયાત કરતા વધારે ક્રુડનું ઉત્પાદન કરે છે એટલે એ ક્રુડની નિકાસ પણ કરે છે.
અન્ય દેશોમાં પેટ્રોલની કિંમત પર એક નજર... (એક લીટરનો ભાવ)
સુદાન - 24.47 રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે