Home> Business
Advertisement
Prev
Next

Stock to Buy today in India: આજે આ શેર તમને કરાવી શકે છે મોટી કમાણી, અહીં લગાવો તમારા પૈસા

આજે શેર બજારમાં ક્વોલિટી શેર જોરદાર એક્શન દેખાડવા માટે તૈયાર છે. ઇન્ટ્રાડેમાં નફાનું વિચારી રહ્યાં છો તો આ સ્ટોક (Best Stocks to Buy Today) પર નજર રાખી શકો છો. 
 

Stock to Buy today in India: આજે આ શેર તમને કરાવી શકે છે મોટી કમાણી, અહીં લગાવો તમારા પૈસા

નવી દિલ્હીઃ આજે શેર બજારમાં (Stock Market) ઘણા ક્વોલિટી શેર જોરદાર એક્શન દેખાડવા માટે તૈયાર છે. ઇન્ટ્રાડેમાં નફો મેળવવાનું વિચારી રહ્યાં છો તો આ સ્ટોક  (Best Stocks to Buy Today) પર નજર રાખી શકો છો. આજની ટ્રેડિંગ માટે SUBROS, DIVIS LABS, ICICI BANK, GODREJ AGRO, KAJARIA, ASAHI SONGWON, SUNFLAG IRON, MUNJAL AUTO, THIRUMALAI, BLS INTL, TRANSPORT CORP, IIFL WEALTH, TATA MOTORS, MISHRA DHATU, TRANSPORT CORP, IGL, GR INFRA, LINDE INDIA, CERA SANITARYWARE અને CDSL આ લિસ્ટમાં સામેલ છે. આજે ક્યા સ્ટોકમાં તમારે પૈસા લગાવવા જોઈએ તે માટે અમારી સહયોગી વેબસાઇટ ઝી બિઝનેસ (Zee Business) એ પોતાના Traders Diary પ્રોગ્રામમાં રોકાણકારો માટે એક્શન વાળા શેર લઈને આવ્યું છે. ઝી બિઝનેસની રિસર્ચ ટીમના આશીષ અને વરૂણે તમારા માટે કેટલાક સ્ટોક પસંદ કર્યા છે. તેમાં પૈસા લગાવી તમે મોટી કમાણી કરી શકો છો. 

આશીષના શેર
BUY SUBROS TARGET 370 SL 343

BUY DIVIS LABS TARGET 5114 SL 4970

BUY ICICI BANK 700 CE TARGET 21 SL 7

BUY GODREJ AGRO TARGET 760 SL 680

BUY KAJARIA TARGET 1280 DURATION 3 MONTHS

BUY ASAHI SONGWON TARGET 780 DURATION 18-24 MONTHS

BUY SUNFLAG IRON TARGET 95 SL 88.75

BUY MUNJAL AUTO TARGET 74 SL 68.70

BUY THIRUMALAI TARGET 217 SL 192

BUY BLS INTL TARGET 190 DURATION 2 WEEKS

MY BEST PICK
BUY GODREJ AGRO TARGET 760 SL 680

વરૂણના શેર
Buy IIFL WEALTH Target Rs 1440 SL RS 1360

Buy BANK OF BARODA Target Rs 87 SL RS 81.5

Buy TATA MOTORS 305 CE Target Rs 14 SL RS 10

Buy MISHRA DHATU Target Rs 199 SL RS 188

Buy TRANSPORT CORP Target Rs 464 SL RS 440

Buy IGL Target Rs 700 Duration 4 Months

Buy GR INFRA Target Rs 1800 SL RS 1700

Buy LINDE INDIA Target Rs 1830 SL RS 1730

Buy CERA SANITARYWARE Target Rs 4700 SL RS 4500

Buy CDSL Target Rs 1444 SL Rs 1360

Best Pick

Buy TRANSPORT CORP Target Rs 464 SL RS 440

આ પણ વાંચોઃ આજથી ચાર કંપનીના IPO શરૂ થશે, કમાણીની સારી તક, ક્યા કરશો રોકાણ, જાણો AtoZ વિગત  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More