Home> Business
Advertisement
Prev
Next

FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!

Fixed Deposit Rates: કોર ફુગાવાને ટાંકીને, રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં આ છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો હતો.

FD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!

Senior Citizens Fixed Deposit: મે 2022 થી RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી બેંકો ધિરાણના વ્યાજ તેમજ થાપણના દરમાં વધારો કરી રહી છે. આથી FD રોકાણકારો તેમની થાપણો પર આકર્ષક વળતર જોઈને ખુશ છે. સારા સમાચાર એ છે કે રેપો રેટમાં વધારા સાથે વ્યાજદર પણ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રેપો એ દર છે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી ઉધાર લે છે.

RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે:
કોર ફુગાવાને ટાંકીને, રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં આ છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો હતો.

બંધન બેંક Senior Citizens FD દર:
600 દિવસો માટે 8.50%

યસ બેંક Senior Citizens  FD દર:
35 મહિના માટે 8.25%
25 મહિના માટે 8.00%

એક્સિસ બેંક Senior Citizens  FD દરો:
બે વર્ષથી ઉપર અને 30 મહિના સુધી 8.01%

IDFC ફર્સ્ટ બેંક Senior Citizens  FD દરો:
18 મહિના 1 દિવસથી 3 વર્ષ (549 દિવસથી 3 વર્ષ) 8.00%

ઇન્ડસઇન્ડ બેંક Senior Citizens  FD દર:
2 વર્ષથી વધુ 1 મહિનો અને 2 વર્ષથી 6 મહિનાથી ઓછા માટે - 8.25%
2 વર્ષ 6 મહિના થી 2 વર્ષ થી 9 મહિના સુધી - 8.25%
2 વર્ષ 9 મહિનાથી 3 વર્ષ 3 મહિના સુધી - 8.25%
3 વર્ષથી વધુ 3 મહિના અને 61 મહિનાથી ઓછા - 8.00%

RBL બેંક Senior Citizens  FD દર:
453 થી 459 દિવસ (15 મહિના) - 8.30%
460 થી 724 દિવસ (15 મહિના 1 દિવસથી 725 દિવસથી ઓછા) - 8.30%
725 દિવસ - 8.30%

Senior Citizens  માટે ડીસીબી બેંક એફડી દરો:
18 મહિનાથી 700 દિવસથી ઓછા - 8.00%
700 દિવસ - 8.00%
700 દિવસથી વધુ અને 36 મહિનાથી ઓછા - 8.35%
36 મહિના - 8.35%
36 મહિનાથી 60 મહિના - 8.10%
60 મહિનાથી 120 મહિના - 8.10%

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More