Home> Business
Advertisement
Prev
Next

બેંકોને લઇને આવ્યા મોટા સમાચાર, હવેથી આ દિવસે બંધ રહેશે, બદલાઇ ગયો ટાઇમ!

Bank News: જો તમે પણ બેંક જવાનું કે બેંકમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો બંને માટે મોટા સમાચાર છે. ઈન્ડિયન બેંકિંગ એસોસિએશન (IBA) દ્વારા આજે બેંકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

બેંકોને લઇને આવ્યા મોટા સમાચાર, હવેથી આ દિવસે બંધ રહેશે, બદલાઇ ગયો ટાઇમ!

Bank News Update: બેંકમાં ખાતું ઘરાવતા ગ્રાહકો (Bank Customer)માટે મોટા સમાચાર છે. બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બંને માટે આજનો દિવસ મોટો છે. બેંકમાં આજે યોજાનારી રજાઓ અને સમય અંગે નિર્ણય લેવામાં આવશે. હા... હવેથી બેંકમાં 2 દિવસની રજા રહેશે. તેની સાથે કામકાજનો સમય પણ બદલાઈ શકે છે. આ અંગે આજે બેઠક મળી રહી છે, જેમાં નિર્ણય લેવામાં આવશે. આ બેઠક ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન (IBA) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.

આટલું ધ્યાન રાખશો તો વર્ષો સુધી ખરાબ નહી થાય ફ્રીજ, ભૂલથી પણ કરશો નહી આવી ભૂલ
Tips And Tricks:ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર
Reels બનાવવાનો હતો શોખ, ખરીદવો હતો iPhone, એટલે માતાએ વેચી દીધો 8 મહિનાનો પુત્ર

ચુકાદો શું હોઈ શકે?
IBA બેંક કર્મચારીઓને મોટા સમાચાર આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંક કર્મચારીઓની વીકલી ઑફમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સમયે, બેંકમાં કામ કરનારાઓને માત્ર રવિવારની રજા મળે છે. આ ઉપરાંત બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે, પરંતુ આજે મળનારી બેઠકમાં સપ્તાહમાં 5 દિવસ કામકાજ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર

કામના કલાકો વધશે
અહેવાલો અનુસાર, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ બે દિવસની સાપ્તાહિક રજા (Two Day's Weekly Off) પર તેમની સંમતિ આપી છે. જો 5-દિવસના કામની દરખાસ્ત અમલમાં આવશે, તો તમામ કર્મચારીઓના દૈનિક કામના કલાકોમાં 40 મિનિટનો વધારો કરવામાં આવશે.

Nose Shape: નાકનો શેપ ખોલી દે છે કોઇના પણ વ્યક્તિત્વના રહસ્યો, તમે પણ ચેક કરી જુઓ
ગટરમાં પણ પડી હોય આ વસ્તુઓ તો લઇ લેજો, કારણ કે ચપટીમાં ચમકી જશે નસીબ!
પર્સમાં આ વસ્તુ રાખશો તો મા લક્ષ્મી થઇ જશે નારાજ, ગરીબી ઘર કરી જશે, દેવુ વધશે
ધનના મામલે યાદગાર રહેશે ઓગસ્ટ, વરસશે એટલા રૂપિયા કે ગણી ગણીને થાકી જશો

દર શનિવારે રજા મળશે
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ની બેઠક બાદ બેંક કર્મચારીઓને દર અઠવાડિયે 2 દિવસની રજા મળશે. એટલે કે પહેલા અને ત્રીજા શનિવારે પણ કર્મચારીઓને રજા મળશે.

Health Tips: હાથમાંથી છૂટતો નથી મોબાઇલ, તો થઇ જજો સાવધાન, ભારે પડી શકે છે આ ટેવ
સોનાની નગરી સાંભળ્યું હશે પણ આ છે સુવર્ણ જંગલ, સૂરજની રોશનીથી ચમકે છે સોનાની ખાણો

લાંબા સમયથી રહી છે માંગ
માહિતી આપતાં IBAએ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓની રજાઓ પર સક્રિયપણે વિચારણા કરવામાં આવી રહી છે અને બની શકે છે કે આ નવી સિસ્ટમને લાગુ કરવામાં વધુ વિલંબ ન થાય. જો કે આ અંગે નિર્ણય આવવાનો બાકી છે.

આ તારીખે છે પદ્મિની એકાદશી, આ એક કામ કરવાથી મળશે જીવનની સૌથી મોટી ખુશી!
ગરમીમાં પોલીસવાળાએ પહેર્યું 'AC જેકેટ', લોકોએ કહ્યું- આ તો જાપાની જુગાડ છે...

હવે શું નિયમ છે?
જો વર્તમાન નિયમોની વાત કરીએ તો આ સમયે બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. આ સિવાય કર્મચારીઓએ ત્રીજા અને પહેલા શનિવારે કામ કરવું પડશે. હાલમાં કર્મચારીઓ 2 દિવસની સાપ્તાહિક રજાની માંગ કરી રહ્યા છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LIC માં 5 દિવસ કામ
તમને જણાવી દઈએ કે LICમાં 5 દિવસ વર્કિંગ ડે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો ઓગસ્ટ મહિનાની રજાઓની યાદીની વાત કરીએ તો આવતા મહિને બેંકોમાં 14 દિવસની રજાઓ હશે, પરંતુ આ દરમિયાન તમે ઓનલાઈન બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો.

દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More