Home> Agriculture
Advertisement
Prev
Next

Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી

Success Story: બાગાયતી પાકોનું મહત્વ ધીમેધીમે વધી રહ્યું છે. ગુજરાતમાં ફૂલપાકોની ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં મોટા ફૂલ માર્કેટ છે. ગુજરાતમાં સતત માગ વધતાં ફૂલોની ખેતીમાં પણ વધારો થઈ રહ્યો છે. અહીં અમે મહેશ વસંત રાન્ડેલ નામના ખેડૂતની વાત કરી રહ્યાં છે. જેઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના છે. જેઓ ફ્લોરીકલ્ચર (Floriculture)અને કન્સલ્ટન્સીમાંથી દર મહિને રૂ. 2.50 લાખનો નફો કમાઈ રહ્યા છે.

Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી

Success Story: હવે ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં આખા વર્ષ દરમિયાન ફૂલોની માંગ રહે છે અને તેમાંથી થતી આવકથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારી રહી છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં રહેતા ખેડૂત મહેશ વસંત રાન્ડલે ફ્લોરીકલ્ચર અને કન્સલ્ટન્સીમાંથી દર મહિને 2.50 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે.

મહેશ કહે છે કે ફૂલોની ખેતી ખેડૂતોના આર્થિક વિકાસ માટે પૂરતો અવકાશ આપે છે. કોઈપણ ખેડૂત કે જેની પાસે એક એકર અથવા વધુ જમીન છે તે નજીકના શહેરોમાં ઉપલબ્ધ માર્કેટિંગ તકોને આધારે ફ્લોરીકલ્ચર શરૂ કરી શકે છે. ફૂલોમાં કળીના ભાવ મળતા હોવાથી રૂટિન પાક કરતાં કમાણીમાં મોટો ફાયદો થાય છે. 

8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Relationship Tips: કેમ પરિણીત પુરૂષો ઘર બહાર કરે છે લફરાં, સામે આવ્યું મોટું કારણ
SEX કરતાં સાચવજો, સેક્સ કર્યાના એક કલાકમાં જ 17 ના મોત, રિસર્ચમાં થયો ખુલાસો
યુવતિઓની આવી હોય છે સેક્સ્યુઅલ ફેન્ટસી, આ રીતે સેક્સની રાખે છે અપેક્ષા

ફ્લોરીકલ્ચરને આજીવિકા બનાવો
મહેશ વસંત રાન્ડલેના જણાવ્યા મુજબ, જો નાના અને સીમાંત ખેડૂતો જાસ્મિન (Jasmine), ક્રોસન્ડ્રા  (Crossandra), મેરીગોલ્ડ,  (Marigold) ટ્યુબ-રોઝ (Tube-rose) અને ગુલાબની (Roses)ખેતી કરવા જઈ રહ્યા છે. આ ફૂલોની ખેતીને પગલે ખેડૂતોની આવકમાં પણ સુધારો થઈ રહ્યો છે. 

આ છે દુનિયાની સૌથી વધુ સર્ચ કરાયેલ પોર્નસ્ટાર્સ, સોશિયલ મીડિયામાં દિવાના છે લોકો
49,000 હજારવાળો iPhone 11 ખરીદો 15 હજારમાં, Flipkart પરથી કરી શકો છો ઓર્ડર
મોટી તોંદવાળા માટે અમૃત સમાન છે આ ડ્રિંક, માત્ર 15 દિવસમાં ગાયબ થઇ જશે Belly Fat

2 મહિનાની તાલીમે જીવન બદલી નાખ્યું
કૃષિમાં સ્નાતક, મહેશે ફ્લોરીકલ્ચર શરૂ કરતા પહેલા કૃષ્ણા વેલી એડવાન્સ્ડ એગ્રીકલ્ચર ફાઉન્ડેશન, જલગાંવ ખાતે આયોજિત ઉદ્યોગસાહસિક કૌશલ્યની તાલીમ લીધી હતી. તાલીમ બાદ મહેશે ખેતરોમાં ફૂલોની ખેતી કરવાનું શરૂ કર્યું. આખા વર્ષ દરમિયાન ફૂલોના બજારને ધ્યાનમાં રાખીને ખેડૂતો ફૂલોની ખેતી કરવા આગળ આવ્યા હતા. આ સાથે મહેશે ફૂલોની ખેતી માટે ફાર્મ ઇનપુટની દુકાન ખોલી હતી.

11 રૂપિયાથી 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન સાથે છે સીધું કનેક્શન
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ

ખેડૂતનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયા છે. જે ફૂલની ખેતીમાંથી તેઓ જંગી નફો કમાઈ રહ્યો છે. તેઓ 5 ગામોના 400 થી વધુ ખેડૂતોને સેવા આપી રહ્યા છે. મહેશ ફ્લોરીકલ્ચર અને કન્સલ્ટન્સીના બિઝનેસમાંથી એક વર્ષમાં 30 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે. એટલે કે દર મહિને 2.50 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More